________________
-
દિવાળી
.:
૭ :
તે ધ્યાન બહાર ન રહેવું જોઈએ. આ દિવાળી પર્વ નિર્વાણની અવસ્થાને આશ્રયીને ઊજવવાનું છે, માટે નિર્વાણનું અનંતર કારણ ચારિત્રની મુખ્યપણે આરાધના કરવી જોઈએ. ચારિત્ર તથા ચારિત્રી ઉપર બહુમાન રાખી ચારિત્રપદ આરાધવું જોઈએ.
S
જ
Std
2
/