________________
: ૯૬ :
જ્ઞાન પ્રદીપ.
પ્રમાણમાં હાવાથી લેાકેાત્તર પવ ઉજવવાવાળામાંથી કેટલાક અણજાણપણે અથવા તેા વ્યવહારિક સંબંધથી જોડાએલા હેાવાથી કેટલેક અંશે લૌકિક પ"ની ઉજવણી ઉજવતા દૃષ્ટિગેાચર થાય છે, અર્થાત્ હની ભાવનાથી ઉજવે છે, ઇંદ્રિયોને આહ્લાદ આપનાર ખાનપાન, વસ્ત્રાભૂષણા વાપરી આનંદ મનાવે છે; પરંતુ લેાકેાત્તર પુરુષાનું પવ લેાકેાત્તર પ્રવૃત્તિથી ઉજવવામાં આવે તેા જ સાચી રીતે પર્વ ઉજવ્યુ` કહેવાય.
આ લેાકેાત્તર પુરુષાની પ્રવૃત્તિ તેમના ઉપાસકા સારી રીતે જાણું છે. એ પુરુષા અહિંસાના પૂરા પક્ષપાતી હતા, એમને મુખ્ય સિદ્ધાંત જીવમાત્રને જીવાડી સાચું જીવન તથા સાચું સુખ પ્રાપ્ત કરવા-કરાવવાના હતા, આત્મગુણના ઘાતક અને આધક પૌદ્ગલિક ભાગે પભાગને સવ થા છેડી દઇને મુક્તિ પ્રાપ્ત કરવા-કરાવવાના હતા; માટે આ દિવાળી પર્વમાં એ લેાકેાત્તર પુરુષના સિદ્ધાંતાનુસાર યથાશક્તિ પ્રવૃત્તિ કરવાની અત્યંત આવશ્યક્તા છે.
લેાકેાત્તર પવ ઉજવનારાએએ પવ માત્રમાં આ વાત ઉપર લક્ષ્ય રાખવુ જોઈએ કે પર્વ ઉજવવામાં પ્રથમ તા ઇન્દ્રિયાના વિષયાનુ' ધાતક, આરંભનું બાધક તપ કરવું જોઇએ, જીવાને નિભ યતા આપનાર પાપવાળી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મેળવી અભયદાન આવું જોઇએ, આત્માને પાષનાર અને કમને શેષનાર પોષધવ્રતમાં રહેવું જોઇએ, સ સંગાથી નિવૃત્ત થઇને સવજ્ઞાના વચનાનું વાંચન અને યથાશક્તિ પાલન કરવું જોઇએ. પના દિવસે સંસારમાં કાઈ પણ મારા શત્રુ નથી એવી ભાવના અખંડ રાખવા સમભાવી પુરુષાનાં જીવનવૃત્તાંત વાંચવા-વિચારવા જોઇએ, લેાકેાત્તર પુરુષની જે અવસ્થાને આશ્રયીને પર્વ ઉજવવુ હેય