________________
ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે.
: ૮ઃ ઃ
જીવન માનીને તે ફ્રેડના એક સચૈાગ નિત્ય-કાયમ રાખવા ચેાવીશે કલાક પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ એક પ્રકારનુ અપૂર્વ સાહસ છે; કારણ કે પૂર્વે થઇ ગયેલા મહાસમ પુરુષા પણ દેહના સંચાગને નિત્ય બનાવી શકયા નથી તેા પછી અત્યારના સવહીન અને શિક્તહીન જીવે। શુ' કરી શકવાના હતા ? અને સંચાગનો વિયેગ ન થવા દેવા તે આકાશકુસુમ જેવી વાત છે. જ્યાં સંયાગ છે ત્યાં વિયાગ પણ અવશ્ય રહેલા જ છે, માટે જીવનનું સાચું સ્વરૂપ ઓળખીને સર્વ જીવેનું રક્ષગુ કરવામાં ધ્યાન આપનારાએ જ નિત્ય જીવનને મેળવી શકશે. બાકી તા દેહ-સ ંચાગરૂપ જીવનને જીવન માની દેહના સંચેગ ટકાવી રાખવા જેમ જેમ અનેક જીવેાના સંહાર કરશે તેમ તેમ અનંતા ક્ષણિક જીવનરૂપ જીવનના અનંતા ટુકડા કરી અન’તું દુ:ખ ભાગવશે માટે દુઃખથી છૂટવુ હોય તે સાચું જીવન મેળવેા.