________________
ક્ષણિક પદાર્થમાં ન લલચાશેા.
(૧૦)
ક્ષણિક વસ્તુમાં આસક્ત થઇને અનંતુ જીવન ક્ષણિક ન મનાવા.
આત્માને છોડીને સંસારમાં માટી જડ વસ્તુઓ તથા ઘરેણાં, કપડાં આદિ જડના વિકારા સઘળી વસ્તુઓ ક્ષણિક છે, અસ્થિર છે, અનિત્ય છે, જીવનને વધારવાને માટે સથા અસમથ છે.
પ્રાણીમાત્ર. જીવવાની ઇચ્છાથી જડ વસ્તુના ઉપયેાગ કરે છે, જેમ જેમ જડ વસ્તુઓને વધુ પ્રમાણમાં ઉપયાગ કરતા જાય છે તેમ તેમ તેમનું જીવન ક્ષણિક બની ટૂકડા થતા જાય છે. જીવા અજ્ઞાનતાથી એમ માને છે કે અમે જીવન વધારીએ છીએ પણુ જીવન વધવાને બદલે ઓછું થતું જાય છે.
સંસારમાં સાચા જીવનને ઓળખનાર મનુષ્યા ઘણાં જ થાડા પ્રમાણમાં હોય છે, દુનિયાનો મોટો ભાગ જીવની સાથે થયેલા દેહના સચાગને જ જીવન માને છે, ઘણા વષ દેહના