________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
સમુદ્રનું ગાંભીર્ય તથા દુરાશય અકથિત તથા કેઈથી પરાભવન પમાડી શકાય તેવા વિસ્તાર પામેલા શ્રુત વડે તૃપ્ત થએલા બીજાઓને તારનારા કર્મને ક્ષય કરી ઉત્તમ ગતિમાં
જાય છે.
તન્હા સુમહિટિઠજજા, ઉત્તમઠગવેસએ . જેણપાણે પર ચેવ, સિદ્ધિ સંપાઊંણુજાસિત્તિ બેમી ફરા
તેથી મેક્ષ શેધક પુરુષે શ્રુતજ્ઞાનને અભ્યાસ કરે કે જેથી સ્વપરને પણ સિદ્ધિ પ્રત્યે પમાડી શકાય એમ
બારમું અધ્યયન હરિકેશીય નામનું
મથુરા નગરીમાં શંખ નામે વિષયસુખથી વિરક્ત રાજા હતે. તે એક વખતે સ્થવરેની સમીપે નીકળ્યા. કાળક્રમે દીક્ષાપૂર્વક સંયમી થયા. પૃથ્વીમંડળમાં પરિભ્રમણ કરતાં હસ્તિનાપુરમાં આવી ચઢયા જ્યાં ભિક્ષા માટે ગામમાં પેસે છે ત્યાં એક અતિ ઉનો માર્ગ હતું કે જેના પર ઉષ્ણકાળમાં કેઈથી ચાલી ન શકાતું. તેથી તે માર્ગનું હુતવહ એવું નામ પડી ગયું હતું, તે મુનિએ પાસેના ગેખમાં બેઠેલા એક સેમદેવ નામે પુરોહિતને પૂછ્યું કે કેમ આ પાગે જાઉં? પુરેહિતે વિચાર્યું કે જે આ સાધુ આ હુતવહ માગે જાય તે તેના પગ બળે ત્યારે એ તરફરાટ જેવાને મારે કૌતુકમને રથ પૂરે થાય. આથી તેણે તે સાધુને એ જ માર્ગ