________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રાર્થ
જહા સા નઈણ પવરા, સલિલા સાગરંગમા . સીયા નીલવંતપવહા, એવં ભવઈ બહુમ્મુએ . ૨૮
જેમ નીલવત પર્વતમાંથી ઉત્પન્ન થએલી સર્વ નદીએમાં શ્રેષ્ઠ નદી સીતા સાગરમાં ભળે છે તેમ બહુશ્રુત છે. સાધુએમાં પ્રધાન નિર્મળ જળ સમાન સિદ્ધાંત સહિત સાગર જેવા મુક્તિસ્થાનમાં જનારા ઉત્તમ કુળમાં જન્મીને. વિદ્યા વિનય ઔદાર્ય ગંભીર ઈત્યાદિ ગુણયુક્ત હોય છે. જહા સે નગાણ પવરે, સુમહું મંદિરે ગિરિ નાણે સહજ્જલિએ, એવં ભવઈ બહુમ્મુએ . રહા
જેમ તે પર્વતેમાં શ્રેષ્ઠ અતિ માટે મેરૂપર્વત ઔષધી ચુક્ત છે તેમ બહુશ્રુત પણ સાધુઓમાં શ્રેષ્ઠ ગુણે વડે ઉચ્ચતર તથા પરવાદીરૂપી વાયુથી અડગ પ્રકારની લબ્ધીના અતિશયવાળી સિદ્ધિરૂપ ઔષધીઓ વડે જૈન શાસન પ્રભાવનારૂપ પ્રકાશકારક હોય છે. જહા સે સંયભૂરમણે, ઉદહી અકખઓએ નાણારયણપતિપુણે, એવં ભવઈ બહુમ્મુએ . ૩૦
જેમ તે સ્વયંભુરમણ સમુદ્ર અખૂટ જળવાળો તથા રત્નથી ભરપુર છે તેમ બહુશ્રુત પણ અખુટ જ્ઞાનરૂપ જળથી ભરેલે તથા વિવિધ અતિશય રૂપ રત્ન વડે સંપૂર્ણ હોય છે. સમુગંભીરસમા દુરાસયા, અચક્રિયા કેણઈ દુપસયા સુયસ્ય પુણુણા વિલિસ તાઇણે ખવિતુ કમૅગઈમુત્તમં ગયા
| ૩