________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
જેમ તે અંધકારના નાશ કરનાર સૂર્ય ઉદય પામતા તેજ વડે જવાળા મુકતા હોય તેમ બહુશ્રુત શાભે છે. મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરનાર, બાર પ્રકારના તપ તેજથી યુકત પ્રમાદરહિત સાધુ યેાગ્ય ક્રિયા કરનાર, દેદીપ્યમાન, પરવાદી જેના સામુ જોઈ શકે નહિ તેવા બહુશ્રુત છે. જહા સે ઊડવઈ ચઢે, નખત્તપરિવારિએ ડિપુણ્યે પુર્ણીમાસીએ, એવં હવઇ મહુસ્સુએ ॥ ૨૫॥
જેમ તે પુર્ણિમાના ચંદ્ર નક્ષત્રના પતિ છે. નક્ષત્રે વડે પિરવરાએલા પરિપૂર્ણ છે. એ જ પ્રમાણે બહુશ્રુતનુ જાણવું એટલે મહુશ્રુત સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી પરિપૂર્ણ છે. ભવ્યજનાને આલ્હાદ આપનાર છે. સવ ધમ કલા વડે સંપૂર્ણ છે.
જહા સે સામાઇયાણ, કાટઢાગા૨ે સુખિએ 1 નાણાધન્નપRsિપુણ્યે, એવં હવઇ મહુસ્સુએ ॥ ૨૬ ॥
જેમ ધાન્યથી ભરપુર સામાજીક લાકોના કોઠાર સુરક્ષિત હાય છે તેમ બહુશ્રુત પણ હોય છે. ગચ્છ સંઘાડામુનિ ઇત્યાદિ વડે સુરક્ષિત અને અ`ગ ઉપાંગાદિ ધાન્યા વડે પૂર્ણ છે. જહા મા દુમાણ પત્રરા, જમ્મુ નામ સુદસણા । આણાઢિયસ્સ દેવસ, એવં હવઇ બહુસ્સુએ ॥ ૨ ॥
સ`
જેમ અનાદત નામના બ્યંતર દેવના તે સુન્નુન નામના જાંબુ વૃક્ષ સ વૃક્ષાને વિશે શ્રેષ્ટ છે, તેમ બહુશ્રુત છે. એટલે સકળ મુનિઓના મધ્યમાં ચાલે છે. મધુર ફળ જેવા સિદ્ધાંતા' રૂપી ફળ દેનાર હેાવાથી દેવાર્દિકે પણ પાસે ચૈાગ્ય હાય છે.