________________
Go
શ્રો ઉત્તરાધ્યયન સૂવાથી
ચિંધ્યે. ઈસમિતિના ઉપગે મુનિ એ જ માગે જવાને પ્રવૃત્ત થયા. લબ્ધીના પાત્રભૂત તે મુનિના પાદપ્રભાવથી તે અગ્નિસદશ માર્ગ પણ શાંત થઈ ગયે. તે માર્ગમાં ધીરેધીરે ચાલ્યા જતા મુનિને જોઈ તે પુરોહિતે પોતાના નિવાસનાં ગેખમાંથી હેઠે ઉતરી પિતાના બેય પગ વતી તે માર્ગને સ્પર્શ કર્યો. ત્યાં તે બરફ જે શીતળ માર્ગ જા. તે સમયે કે મુનિના પાદનું જ આ મહાભ્ય છે ત્યારે તેણે એમ વિચાર્યું કે અરે! પાપકર્મ કરનાર બની મેં આ પુણ્યાત્મા સાધુને કે માગ દેખાશે? પણ આના પાદસ્પર્શથી જ આ માગના તાપની ઉપશાંતિ થઈ. તેથી જે હું આને શિષ્ય થાઉં તે મારા આ પાપનું પ્રાયશ્ચિત થાય. આમ વિચારીને તેણે મુનિની આગળ પિતાનું પાપ પ્રકાશિત કર્યું, અને તેના પગમાં પ્રણામ કર્યા. મુનિએ પણ તેને સારી રીતે ધર્મ પ્રકાશિત કર્યો. તે ઉપરથી તે સમદેવ પુરોહિતને સંવેગ ઉત્પન્ન થતાં તે મુનિની પાસે જ દીક્ષા ગ્રહણ કરી. હવે એ સમદેવ સાધુ ચારિત્ર તે વિશેષરૂપે પાળવા લાગ્યા પણ હું બ્રાહ્મણ હેવાથી ઉત્તમ જાતિ છું આ મદ ધારણ કરતા. એમ વિચારવાથી નીચ જાતિ મળે છે. ગુણો વડે ઉત્તમતા છે પણ જાતિયભાવથી નથી. ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થએલ કાળકુટ વિષ શું ઉત્તમ ગણાશે? પરંતુ રેશમ કીડામાંથી, સુવર્ણ પાષાણમાંથી, દુર્વાગાના રૂવાડામાંથી, પદ્મ કાદવમાંથી, ચંદ્ર સમુદ્રમાંથી, ઇંદિવર છાણમાંથી, અગ્નિકાષ્ટમાંથી મણિ સર્ષ. ફણામાંથી, રેચના ગાયના પિત્તમાંથી ઉત્પન્ન થએલ છતાં પિતાના ગુણેને લીધે લેકમાં મોટા મૂલ્યને પામ્યાં છે તે પછી જન્મથી