________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૩૯
ચઇત્તા વિલં રજજ ચંઈત્તા, બલવાણું ચઈત્તા ઉત્તમ ભેએ, મહાપઉમે તવ ચરે ૪૧ ,
મેટી ઋદ્ધિવાળા મહાપદ્મ ચકવતિએ રાજ્યને ભેગ. તજીને તપનું આચરણ કર્યું. તેમનું ચરિત્ર નીચે મુજબ છેઆ જુબુદ્વીપના ભારતવર્ષમાં હસ્તિનાપુર નગરમાં પશ્નોત્તર નામે રાજાને વાલા નામે રાણીથી પ્રથમ સિંહસ્વપ્ન સૂચિત વિષ્ણુકુમાર નામે પુત્ર થયો. ત્યાર પછી ચૌદ સ્વપ્ન સૂચિત મહાપદ્મ નામે ચક્રવતિ” પુત્ર થયે. આ વખતે ઉજજેની નગરીમાં શ્રીવમ નામે રાજાને નમુચી નામે મંત્રી હતે. એક વખતે ત્યાં મુનિસુવ્રત સ્વામીના શિષ્ય સુવ્રત નામે આચાર્ય પરિવાર સહિત પધાર્યા. લેકે તેમને વંદન કરવા જતા જોઈ રાજાએ નામચી મંત્રીને પુછયું કે આ લેકે કયાં જાય છે. નમુચીએ કહ્યું કે ઉદ્યાનમાં શ્રમણે આવેલા છે તેમના ભક્તો તેમને વંદન કરવા જાય છે. રાજાએ કહ્યું આપણે પણ જઈએ. નમુચીએ કહ્યું ભલે જઈએ પરંતુ ત્યાં તમે મધ્યસ્થ બની સાંભળ્યા કરજે. હું તેની સાથે વાદ કરી બેલતે બંધ કરીશ. આમ સંકેત કરી બને ત્યાં ગયા. નમુચીએ શ્રમણે કહ્યું હે શમણે! જે તમે ધમતત્વને જાણતા હે તો બોલો. શ્રમણે તેને ક્ષુદ્ર સમજી મૌન રહ્યા ત્યારે નમુચી રોષે ભરાઈ સૂરિ પ્રત્યે બોલ્યો કે હે મુનિr આ બળદ શું જાણે છે?' સૂરિએ કહ્યું કે યદિ તમારું મુખ ચળવળે છે તો અમે કહીએ છીએ. આ સાંભળી કુલ્લક સાધુએ કહ્યું કે ભગવન્! હું જ તેનું નિરાકર્ણ કરી એમ