________________
७७
શ્રી રથમિયાધ્યયન-૨૨ મસ્તકમાં રહેલ ચૂડામણિની માફક અત્યંત શોભી રહ્યા છે. મસ્તક ઉપર ધરાયેલ છત્રથી અને બંને બાજુએ વીંજાતા ચામરેથી શોભતા, સમુદ્રવિજયાદિ વાસુદેવ પર્વતના દશ ભાઈ ઓ રૂપ દશાહથી યુક્ત, સઘળા પરિવારથી પરિવરેલા, કમસર ગેહવાયેલી ચતુરંગી સેના સહિત, આકાશવ્યાપી દિવ્ય વાજિંત્રેના સુંદર વનિઓથી યુક્ત, ઉત્તમ દીપ્તિસંપન્ન, પૂર્વોક્ત સાહ્યબીના દબદબાપૂર્વક અને યદુવંશ રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અરિષ્ટ નેમિકુમાર, પિતાના રાજમહાલયમાંથી નીકળી ધામધુમથી વાજતે-ગાજતે લગ્નમંડપના નજીક પ્રદેશમાં भावी पडi-या. (८ थी १३-७८3 थी ७८८)
अह सो तत्थ निज्जतो, दिस्स पाणे भयहए । वाडेहिं पंजरेहिं च, सन्निरुद्ध मुक्खिए ॥१४॥ जीवियंत तु संपत्ते, मंसट्ठा भक्खियब्वए । पासित्ता से महापन्ने, सारहिं इणमब्बवी ॥१५॥ कस्स अट्ठा इमे पाणा, एए सव्वे मुहेसिणो । वाडेहिं पंजरेहिं च, सन्निरुद्धा य अच्छहि ॥१६॥ अह सारही तओ भणइ, एए भरा उ पाणिणो । तुझं विवाहकग्जंभि, भोयावेउं बहु जणं ॥१७॥ सोऊण तस्स वयणं, बहुगणिविणासणं । चिंतेइ से महापन्ने, साणुकोसे जिएहि उ ॥१८॥ जइ मञ्झ कारणा एए हम्मन्ति सुबहू जिया । न मे एयं तु निस्सेसं, परलोगे भविस्सई ॥१९ ।