________________
શ્રી રથનેમિયાધ્યયન-રર
અ-મા, ગાંભી વગેરે સ્વરના લક્ષણવાળા, શુભસૂચક રેખા રૂપ એક હજાર ને આઠ ચક્ર આદિ લક્ષણધારી, ગૌતમ ગેાત્રવાળા, શ્યામ ચામડીવાળા, મત્સ્યના આકારના ઉદરવાળા, વઋષભનારાચ સંઘયણવાળા અને સમચતુરસ્ર સંસ્થાનવાળા અષ્ટિ નૈમિકુમારને, રાજીમતી કન્યાને પરણાવવા માટે કેશવજીએ, રાજીમતીના પિતા ઉગ્રસેનની પાસે, સુશીલા, મનેાહર દેખાવવાળી, વિજળી સમાન પ્રભા અને વર્ણવાળી, સ લક્ષણવતી રાજીમતીની અષ્ટિ નૈમિ भाटे यायना पुरी. (५ थी ७-७८० थी ७८२ )
ઉપ
7
अहा जणओ तीसे, वासुदेवं महढियं । इहागच्छउ कुमारो जा से कन दलामहं ॥ ८ ॥ सव्वोसहीहिं हविओ, कयको अमंगलो | दिव्वजुअलपरिहिओ, आभरणेहिं विसिओ ॥ ९ ॥ मत्तं च गंधहित्य च वासुदेवस्स जिगं । आरूढो सोहई अहिअं, सिरे चूडामणी जहा ॥१०॥ अह ऊसिरण छत्तेण, चामराहि अ सोहिओ । दसारचकेण तओ, सव्वओ परिवारियो ॥ ११॥ चउर गिणीए सेणाए, रइआए जहकथं । तुडिआणं सन्दिनाएणं, दिव्वेणं गगणंफुसे ॥१२॥
यारिसीए इड्ढीए, जुहए उत्तमाए य । नियताको भवणाओ, निजाओ वण्डिपुंगवो ॥१३॥
॥ षडभिः कुलकम् ॥