SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ અથ—શૌય પુર નગરમાં ચક્ર, સ્વસ્તિક, અકુશ આદિ કે શૌય, ઔદાય આદિ રૂપ રાજલક્ષજીવ ંતા, મહદ્ધિ ક વસુદેવ નામના રાજા હતા. તેમને રહિણી અને દેવકી એ રાણીએ હતી. તે બન્નેને ક્રમસર રામ અને કેશવ નામના એ વ્હાલા પુત્રા હતા. વળી આ જ નગરમાં રાજલક્ષયુક્ત, મહદ્ધિક સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શીવા નામની રાણી હતી. તે રાણીને કૌમારવયમાં કામવિજેતા ઢાત્રાથી દમીશ્વર મહા યશસ્વી, લેાકનાથ ભગવાન શ્રી અરિષ્ટનેમિ નામના પુત્ર हुता. ( १ थी ४-७७ : थी ७७८) सो रिट्ठनेमिनामो उ, लक्खणस्सरसंजुओ | अट्ठ सहस्स लक्खणधरो, गोअमो कालगच्छवी ॥५॥ वज्जरि सहसंघयणो. समचउर सो झसोदरो । , तस्स राईमई कन्नं अह सा रायवर कष्मा, सव्वल खणसंपन्ना, भज्जं जायइ केसवो ॥६॥ सुसीला चारुपेहिणी । विजुसोय : मणिप्रभा ॥७॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ सोऽरिष्टनेमिनामा तु, लक्षणस्वरसंयुतः । अष्टसहस्रलक्षणधरः, गौतमः कालकच्छविः || ५ || वर्षभसंहननः, समचतुरस्रः झषोदरः : तस्य राजीमतीं कन्यां भार्यां याचते केशवः ॥ ६ ॥ अथ सा राजवरकन्या, सर्वलक्षणसंपन्ना, सुशीला चारुप्रेक्षिणी । विद्युत्सौदामिनीप्रभा ॥ ७ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy