SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ सन्नाणनाणोवगए महेसी, अणुत्तर चरिउ धम्मसचयं । भणुत्तरे नाणधरे जसंसी, ओभासई सरइवंतलिक्खे ॥२३॥ सन्नानाज्ञानोपगतो महर्षिरनुत्तर चरित्वा धर्मसंचयं । अनुत्तरो झानधरो यशस्व्यवभासते सूर्य इनान्तरिक्षे ॥२३॥ અર્થ-તે સમુદ્રપાલ મહષિ, કૃતજ્ઞાનથી ક્રિયાકલાપના જ્ઞાન સહિત અનુત્તર ક્ષમા વગેરેનો ધર્મ સંચય કરી, આકાશમાં સૂર્યની માફક યશસ્વી અને અનુત્તર જ્ઞાનધારી-કેવલજ્ઞાની જગતમાં પ્રકાશે છે. (૨૩-૭૭૪) दुविहं खदेऊण य पुण्णपावं, निरंजणे सन्वओ विप्पमुक्के । तरित्ता समुदं व महाभवोहं,समुद्दपालो अपुणागमं गए तिबेमि॥ द्विविधं क्षपयित्वा च पुण्यपापं,निरञ्जनः सर्वतो विप्रमुक्तः। तीा समुद्रमिव महाभवौघ,समुद्रपालोऽपुनरागमं गतः ।। કે રૂતિ વીમારા અર્થઘાતી-અઘાતી ભેદથી બે પ્રકારનું, શુભ-અશુભ પ્રકૃતિ રૂપ બે પ્રકારનું અર્થાત કર્મ માત્રને ક્ષય કરી, સંયમ પ્રતિ નિશ્ચલ અર્થાત્ શેલેશી અવસ્થાને પામેલ સર્વથી– બાહા-અત્યંતર ગહેતુ માત્રથી રહિત, તેમજ સમુદ્ર સમાન દેવ વગેરે જન્મપ્રવાહને તરીને, સમુદ્રપાલ મહર્ષિ, અપુનરાગમન ગતિ રૂપ મુક્તિમાં ગયા. આ પ્રમાણે તે જબ! હું કહું છું. (૨૪-૭૭૫) એકવીસમું શ્રી સમુદ્રપાલીયાધ્યયન સંપૂર્ણ.
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy