________________
-
-
-
-
-
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ પામેલ સરલતા-સમતા મેળવી સંયમી-વિરતિધર તે મહર્ષિ સમ્યજ્ઞાન આદિ રૂપ મોક્ષમાર્ગને પામે છે. (૨૦-૭૭૧) अरहरइस हे पहीणसंथवे, विरए आयहिए पहाणवं । परमपयेहि चिट्ठई, छिन्नसोए अममे अकिंचणे ॥२१॥ अरतिरतिसहः प्रहीणसंस्तवः
विरत आत्महितः प्रधानवान् । परमार्थपदेषु तिष्ठति,
છિન્નોવા, જમના, ક્રિશ્વનઃ અર્થ–સંયમના વિષે અરતિને અને અસંયમના વિષે રતિને સહન કરનારે, એ બનેથી બાધિત નહિ થનારે, પહેલાંના કે પછીના પરિચયથી રહિત, વિરતિધર, આત્મહિતકારી, સંયમ રૂપ પ્રધાનવાળે અને શેક–મમતા–પરિગ્રહ વગરને મુનિ, મેક્ષના સમ્યગદર્શન વગેરે દેશમાં સ્થિર રહે છે. (૨૧-૭૭૨) विवित्तलयणाणि भइज्ज ताई, निरूबलेवाइं असंथडाई। इसीहिं चिण्णाई महायसेहि, कायेण फासिज्ज परीसहाई ॥
विविक्तलयनानि भजेत् त्रायी, निरुपलेपान्यसंस्कृतानि । ऋषिभिश्चीर्णानि महायशोभिः, कायेन स्पृशति परीषहान् ।।२२।।
અર્થ–બીજ આદિથી અવ્યાસ, ભાવથી રાગરહિત, દ્રવ્યથી તેના માટે નહિ લેપાએલ અને મહા યશસ્વી અષિઆથી આચરેલ, જીવનિકાયરક્ષક મુનિ, સ્ત્રી વગેરેથી રહિત ઉપાશ્રયેનું સેવન કરે તથા શરીરથી પરિષહને સહન કરે. (૨૨–૭૭૩)