SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७० શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ शीतोष्णदंशमशकाश्व स्पर्शाः, आतङ्का विविधा स्पृशन्ति देहम् । अक्कुक्कूजः तत्राध्यासयेद्रजांसि क्षिपेत् पुराकृतानि ॥१८॥ અર્થ-ડે સાધુ ! જ્યારે તમારા શરીરને શીત-ઉષ્ણુ-દશમશક-તૃણુસ્પશ -રેગ વગેરે વિવિધ પરિષહે સ્પર્શે - પીડા કરે, ત્યારે તમારે ચુકે ચાં કર્યાં સિવાય પૂર્વોક્ત પરીષહા સહન કરવાના છે અને સહિષ્ણુ બની પૂર્વીકૃત કર્મોના ક્ષય કરવાના છે. (૧૮-૭૬૯) * पहाय रागं च तव दोसं, मोहं च भिक्खू सययं वियक्खणी । मेरुव्व वाण अकंप्रमाणो परीसहे आयगुत्ते सहिज्जा ॥ १९ ॥ प्रहाय रागं च तथैव द्वेष, मोहं च भिक्षुः सततं विचक्षणः । मेरुरिव वातेनाकम्पमानः, परीषहानात्मगुप्तः सहेत् ॥ १९ ॥ અર્થ-રાગ, દ્વેષ અને મેાહને સતત છેોડી વિચક્ષણ મુનિએ, પવનથી નહિ કપનાર મેરૂપતની માફક અગ રહી-ગુપ્ત આત્મા ખની પરીષહા જીતવાના છે. ( ૧૯-૭૭૦ ) अणुण्णए नावणए महेसी नय वि पूअं गरह च संजए । से उज्जुभावं पडिवज्ज संजये, निव्वाणमग्गं विरए उपेड़ || २० || अनुन्नतो नावनतो महर्षिः, न चापि पूजां ग च सजेत् । सॠजुभावं प्रतिपद्य संयतो, निर्वाणमार्ग विरत उपैति ||२०|| અથ-મહર્ષિ, પૂજા-સત્કાર થતાં ઉન્નતિ-અભિમાનના સંગ ન કરે ! તથા જો પરકૃત નિ દા-ગાઁ થાય તે અવનતિદીનતાના સંગ ન કરે! આ પ્રમાણે આત્માના અનુશાસનને
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy