________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન–૨૧
बावत कलाओ अ, सिक्खिए नीइकोविए । જીગ્ન ત્રત્ર ને, મુદ્દે વિયસન ॥ · · द्वासप्ततिं कलाच, शिक्षितो नीतिकोविदः । ચૌત્રનેત્ર ૪ વ્યાપ્ત, પુરુષ: પ્રિયર્શનઃ || ૬ || અથમ્હાંતર કલાએની શિક્ષાને પામેલ અને નીતિપંડિત બનેલા પ્રિયદશન-રૂપવ'ત સમુદ્રપાલ હવે યૌવનવત બન્યા. ( ૬–૭૫૭ )
तस्स ववइ भज्जं पिआ आइ रूविण पासाए कीलए रम्मे, देवो दोगुंदगो जहा ॥७॥
तस्य रूपवतीं भार्या, पिताऽऽनयति रूपिणीम् । प्रासादे क्रीडति रम्ये, देवो दोगुन्दको यथा ।। ७ ।।
૬૫
અથ-પાલિત પિતાએ રૂપવતી રૂપિણી નામની કન્યા સાથે સમુદ્રપાલને પરણાવ્યે અને દેશું દક દેવની માફ્ક રમણીય પ્રાસાદ–મહેલમાં રૂપિણી સાથે રમે છે. (૭–૭૫૮ ) अह अन्नया कयाई, पाप्तायालोयणे ठिओ । वज्झमण्डणसोभागं, वज्झ पासइ बाग ॥८॥ अथान्यदा कदाचित् प्रासादालोकने स्थितः । वध्यमंडन शोभाकं
>
बध्यं पश्यति वध्यगम् ॥ ८ ॥ અથ-હવે એક સમયે ગવાક્ષમાં ઉભા રહેલ સમુદ્રપાલ, લાલ ચંદનનુ. વિલેપન, કરેણુની ફૂલમાળા દિ રૂપ વધ્યમ'ડનાથી શેલતા કોઇ એક વધયેાગ્ય પુરૂષ વધ્ય ભૂમિમાં લઈ જવાતા જુએ છે. (૮-૭૫૯)