________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ पिहुण्डे व्यवहरते वणिगू ददाति दुहितरम् । तां ससत्त्वां प्रतिगृह्य, स्वदेशमथ प्रस्थितः ॥ ३ ॥
અર્થ-પિહુડનગરમાં વ્યાપાર કરતા પાલિત શ્રાવકને, તેના ગુણથી આકર્ષાયેલ કેઈ વાણીયાએ પોતાની દીકરી પરણાવી. તે કેટલાક કાળ સુધી ત્યાં રહ્યો અને સમય જતાં ગર્ભવંતી પિતાની પ્રિયાને સાથે લઈ સમુદ્રમાર્ગે સ્વદેશ તરફ રવાના થયે. (૩-૭૫૪)
अह पालिअस्स घरणी, समुद्दमि पसवई । अह दारए तहिं जाए, समुद्दपालिति नामए ॥४॥ अथ पालितस्य गृहिणी, समुद्रे प्रसूते । अथ दारकस्तत्र जातः, समुद्रपाल इति नामतः ॥ ४ ॥
અથ–હવે સમુદ્રમાર્ગમાં પાલિતની પત્નીએ પુત્રને જન્મ આપે. સમુદ્રમાં બાલક જન્મેલે હેવાથી “સમુદ્રપાલ” -એ નામથી તે પ્રસિદ્ધ થશે. (૪-૭૫૫)
खेमेण आगए चंपं, सापए वाणिए घरं । संबड्ढए घरे तस्स, दारए से सुहोइए ॥५॥ ક્ષેત્રે બારણાં, શ્રાવશે વણિજૂ ગુમ ! संवर्द्धते गृहे तस्य, दारकः स सुखोचित ॥ ५॥
અર્થક્ષેમકુશલપૂર્વક ચંપાનગરીમાં સ્ત્રી-પુત્રસહિત, તે પાલિત શ્રાવક પિતાના ઘરે આવી પહં. હવે તે સમુદ્રપાલ સુખગ્ય લાડકેડમાં પાલિતના ઘરે મોટે થઈ રહ્યો છે. (પ-૭૫૬)