________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ,
तव सुलब्धं खलु मानुष्यजन्म, लाभाः सुलब्धाश्च त्वया महर्षे । यूयं सनाथांश्च सबान्धवाश्व,
यद्भवन्तः स्थिता मार्गे जिनोत्तमानाम् ॥५५।। અર્થહે મહર્ષિ! આપે મનુષ્યજન્મ મેળવ્યું તે સફલ કરી લીધું અને આપે જ વર્ણાદિ પ્રાપિત રૂપ લાભે મેળવ્યા તે સફલ કરી દીધા. જે કારણથી આપ જિનેત્તમના માર્ગે સ્થિર થઈ રહેલા છે તેથી સનાથ–સશરણ છે, (૫૫-૭૪૬)
संसि नाहो अणाहाणं, सधभूयाण संजया। खामे मि ते महाभाग ! इच्छामि अणुसासिउं ॥५६॥ त्वमसि नाथोऽनाथाना, सर्वभूतानां संयत ! । ક્ષાભ્યામિ રવાં મામા ! ફરછાનુશાસિતુમ્ / પદ /
અર્થ-હે આર્ય! સંયત! આપ જ ખરેખર અનાથસર્વ પ્રાણીઓના નાથ છે. હે મહાભાગ ! આપને હું ખાવું - છું. આપની પાસેથી હું અનુશાસન-શિક્ષણની ઈચ્છા રાખું છું. (૫૬–૭૪૭)
पुच्छिऊण मए तुभं, झाणविग्यो उ जो कओ। निमंतिआ य भोगेहि, त सव्वं मरिसेह मे ॥५७॥ पृष्ट्वा मया तव, ध्यानविघ्नश्च यः कृतः । निमंत्रितश्च भोगैस्तत्सर्व मर्षय मे ॥ ५७ ॥
અર્થ-“આપે જુવાનીમાં કેમ દીક્ષા લીધી?” વગેરે પ્રશ્નો પૂછીને, આપના ધયાનમાં મેં વિન્ન કરેલ છે તથા મેં આપને ભેગેના માટે આમંત્રણ આપ્યું તે બદલ હું ક્ષમા માગું છું. આપ મને ક્ષમા આપો ! (૫૭-૭૪૮)