SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ महप्पभावस्स महाजसस्स मियाइ पुत्तस्स निसम्म भासियं । तवप्पहाणं चरियं च उत्तमं गइप्पहाणं च तिलोगविस्मृतं । वियाणिया दुक्खविवड्ढणं घणं, ममत्तबंधं च महाभयावह । सुहावहं धम्मधुरं अणुत्तरं, धारेज्ज निव्वाणगुणावहं महं तिबेमि ॥ ॥ યુમ્ ॥ महाप्रभावस्य महायशसो, मृगापुत्रस्य निशम्य भाषितम् । तपः प्रधानं चरित्रं चोत्तमं प्रधानगति च त्रिलोकविश्रुताम् ॥ ९७ ॥ विज्ञाय दुःखविवर्धनं धनं, ममत्वबन्धं च महाभयावहम् । सुखावहां धर्मधुरामनुत्तरां, धारयत निर्वाणगुणावहां महतीम् ॥९८॥ ॥ કૃતિ વીમિ | યુગ્મમ્ ॥ 1 અ-મહાપ્રભાવ–સંપન્ન અને મહા-યશસ્વી શ્રી મૃગાપુત્રનું સંસારની અસારતાનું તથા દુઃખપ્રચુરતાનુ જ્ઞાપક વચન, તપપ્રધાન ઉત્તમ ચારિત્ર અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ સિદ્ધિ ગતિ રૂપ પ્રધાન ગતિ સાંભળો; તેમજ દુઃખની વૃદ્ધિ કરનારૂ' ધન, સ્વજન વગેરે વિષયક મમતાના પાશ, કે જે મહા ભયંકર છે અને તેનાથી જ આ લેાક કે પરલોકના ભચા મેળવાય છે–એમ જાણી; હું ભળ્યે ! અનંત જ્ઞાનદર્શન આદિ નિર્વાણ ગુણ્ણાને કરનારી, સુખને આપનારી, ઉત્કૃષ્ટ અને અમિત મહિમાથી ભરપૂર મેાટી ધમ ધુરાને ધારણ કરે ! આ પ્રમાણે હે જમ્મૂ ! હું કહું છું. (૯૭+૯૮-૬૯૦+૬૯૧) ઓગણીસમુ શ્રી મૃગાપુત્રીયાધ્યયન સપૂણ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy