________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
एवं नाणेण चरणेण, दंसणेण तवेण य । भावणाहि य सुद्धाहिं सम्मं भावित्तु अप्पयं ॥ ९४ ॥ बहुयाणि उ वासाणि, सामण्णमणुपा लिया । मासिएण उ भत्तेण सिद्धिं पत्तो अणुत्तरं ॥९५॥ ॥ युग्मम् ॥
•
३५
"
वर्षाणि,
एवं ज्ञानेन चरणेन, दर्शनेन तपसा च । भावनाभिश्च शुद्धाभिः सम्यग्भावयित्वाऽऽत्मानम् । ९४ ॥ बहुकानि तु श्रामण्यमनुपालय । - मासिकेन तु भक्तेन, सिद्धि प्राप्तोऽनुत्तराम् ॥ ९५ ॥ ॥ युग्मम् ॥ अर्थ-मा प्रमाणे ज्ञान-थारित्र - दर्शन-तण्थी शुद्ध (નિયાણા વગરની) ત્રત વિષયક કે અનિત્યત્ત્વ આદિ ભાવનાઆથી આત્માને સારી રીતિએ તન્મય બનાવી, ઘણા વર્ષોં સુધી શ્રમણુપણાનું પાલન કરી અને ભકૃતપ્રચાખ્યાન રૂપ એક માસનુ અનશન કરી શ્રી મૃગાપુત્ર મહર્ષિ અનુત્તરसिद्धिगतिने पाग्या. (७४+८५-६८७+९८ )
एवं करन्ति संबुद्धा, पण्डिया पवियक्खण | विणिअट्टन्ति भोगेसु, मियापुत्ते जहामिसी ॥८-६ ॥ एवं कुर्वन्ति सम्बुद्धाः पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यो, मृगापुत्रो यथः ॥ ९६ ॥
અથ-આ પ્રમાણે શ્રી મૃગાપુત્ર મહર્ષિનુ ઉદાહરણ લઈ, સમુદ્ધ, પડિંત અને પ્રવિચક્ષણા ઉત્તમ પ્રવૃત્તિ કરે છે તથા ભેગાથી નિવૃત્ત બને છે. (૯૬-૬૮૯)