________________
શ્રી ઉત્તરાધ્યયન સત્ર સાર્થ-બીજો ભાગ આદિ ત્રણ શલ્ય અને હાસ્ય-શેકથી અટકેલા, દુન્યવી પુદ્ગલ સંબંધી ઈચ્છા રૂપ નિયાણા વગરના અને રાગ આદિ બંધન વગરના તે મૃગાપુત્ર બન્યા. (૮૯ થી ૯૧૬૮૨ થી ૬૮૪)
अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सितो। वासीचंदणकप्पो य, असणे अणसणे तहा ॥९२॥ अनिश्रित इह लोके. परलोकेऽनिश्रितः । वासीचन्दनकल्पश्चाशनेऽनशने तथा ॥ ९२ ॥
અથ–આ લેકના ફળ કે પરલેકના ફળની નિશ્રાએ– અપેક્ષાએ તપનું અનુષ્ઠાન નહિ કરનારા, વાંસલા સરખા નિંદઠ પુરૂષ અને ચંદન સરખા સ્તુતિ કરનાર પુરૂષ ઉપર સમદશી તથા આહાર આપનાર કે નહિ આપનાર પુરૂષ ઉપર આશીર્વાદ અને શાપ-એમ બનેથી રહિત સમભાવવાળા તે મૃગાપુત્ર મુનિ બન્યા. (૨-૨૮૫
अप्पसत्थेहिं दारेडिं, सवओ पिहियासवे । अज्झप्पज्झाणजोगेहिं, पसत्थे दमसासणे ॥३॥ अप्रशस्तेभ्यो द्वारेभ्यस्सर्वतः पिहिताश्रवः । अध्यात्मध्यानयोगः, प्रशस्तो दमशासनः ॥ ९३ ।।
અર્થ-કર્મઉપાર્જનના ઉપાયભૂતહિંસા આદિ અપ્રશસ્ત દ્વારથી સર્વથા નિવૃત્ત, તેથી જ કર્મના આગમનને રોકનાર, આત્મા વિષે શુભ ધ્યાન વ્યાપાર રૂપ ધ્યાનગોથી પ્રશસ્ત, ઉપશમ અને જિનાગમ રૂપ શાસનના સાધક તે મૃગાપુત્ર મુનિ થયા. (૩-૬૮૬)