SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવવિકિત-અધ્યયન-૩૬ ૪૦૯ નહિ છેડનારા અને મરી મરીને ત્યાં જ ઉત્પન્ન થનારા પૃથ્વીકાય જીવેાની કાયસ્થિતિ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત લેાકાકાશપ્રમાણ ઉપેિણી-અવસિ પ ણીરૂપ અસંખ્યાત કાળની, જ્યારે જધન્યથી અંતર્મુહૂત્ત પ્રમાણુમાળી છે. પૃથ્વીકાય જીવેાની ભવસ્થિતિ–ઉત્કૃષ્ટ આવીશહજાર વર્ષોનું અને જવન્ય અંતર્મુહૂત્તનું આયુષ્ય છે. અંતકાલાર-અસ ખ્યાત પુદ્ગલપરાવત્ત રૂપ અન’તકાળનું અ ંતર ઉત્કૃષ્ટ છે, જ્યારે જધન્ય 'તર અંતર્મુહૂત્તનુ છે. અર્થાત્ જઘન્ય કે ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કાળસુધી પૃથ્વીજીવ, આજી કાયામાં ફરી ફરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. આ પૃથ્વીકાય જીવેાના વણુ -ગ ધ–રસ-સ્પર્શ અને સસ્થાનની અપેક્ષાએ હજારા–ઘણા ઘણા ભેદે છે. (૭૭થી૮૩–૧૫૧૫ થી ૧૫૨૧) રોટા दुविहा आउजीवा उ, सुहुमा बायरा तहा पज्जत्तम पज्जता, एवमेए दुहा पुणो बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिआ । મુદ્દોષ ગર્લ્સ, હરતણુ મહિમા (મેિ) વિ ૪ ગા एगविहमनाणत्ता, सुहुमा तत्थ विआहिआ । सुहुमा सव्वळोगम्मि, लोग देसे अ संत' पप्पऽणाई, अपज्जव सिंभावि अ ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ बायरा ॥ ८६ ॥ 1 ૧૮૭ll
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy