________________
॥८
॥
४०८
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ–બીજો ભાગ एते खरपृथ्व्या, भेदाः षट्त्रिंशदाख्याताः एकविधाः अनानात्वात्, सूक्ष्मास्तत्र व्याख्याता: ॥७७॥ सूक्ष्माः सर्वलोके, लोकदेशे च बादराः इतः कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥७८॥ सन्तति प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ..
॥७९॥ द्वाविंशतिसहस्राणि, वर्षाणामुत्कृष्टा भवेत् बायुस्थितिः पृथिवीनामन्तर्मुहूर्त जघन्यका असङ्घयकालमुत्कृष्टाऽन्तर्मुहूत्त जघन्यकम् कायस्थितिः पृथिवीनां, तं कायं त्वमुञ्चतः
॥८॥ अनंतकालमुत्कृटाऽन्तमहूत जघन्यकम् त्यक्ते स्वके काये, पृथिवीजीवानामन्तरम्
॥८२॥ एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥८३॥
. ॥ सप्तभिःकुलकम् ॥ અર્થ–આ ખર પૃથ્વીના છત્રીશ ભેદે કહેલ છે. નાનાપણું નહિ હેવાથી સૂક્ષમ પૃથ્વીકાય એક જ-સૂક્ષ્મ પ્રકારના છે-એમ કહેલ છે. ક્ષેત્રની અપેક્ષાએ સૂમ પૃથ્વીકાય છ સર્વલેકમાં છે અને બાદર પૃથ્વીકાય છ રત્નપ્રભા પૃથિવી આદિ રૂપ લેકના એક દેશમાં છે. હવે તે પૃથ્વીકાય છના ચાર પ્રકારના કાલવિભાગને હું કહીશ.પ્રવાહનીઅપેક્ષાએ પૃથ્વીકાય છે અનાદિ અનંત છે, કેમ કે પ્રવાહથી પૃથ્વીકયિક જીને કદાપિ અસંભવ નથી. વળી તે ભવસ્થિતિ, અને કાયસ્થિતિ રૂપ સ્થિતિની અપેક્ષાએ સાદિસાત પણ છે. - પૃથ્વીકાય છની કાયસ્થિતિ-પૃથ્વી રૂપ કાયને