________________
३८४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ીજો ભાગ
છે. કેમકે સમયક્ષેત્ર પછી અદ્ધા સમયના અભાવ છે.
(७-१४४५)
धमाधम्मागासा, तिण्णिऽवि एए अणाइआ अपज्जवसिया चैव सव्वद्धं तु विआहिआ
?
समवि संत पप्प, एवमेव विआहिए आएसं पप्य साइए, सपज्जवसिएवि अ
1
॥ ८॥
1
॥९॥
॥ युग्मम् ॥
,
9
धर्माधर्माकाशानि त्रोण्यप्येतान्यनादिकानि 1 अपर्यवसितानि चैव सर्वाद्धां तु व्याख्यातानि ॥८॥ समयोऽपि सन्ततिं प्राप्यैवमेव व्याख्यातः आदेशं प्राप्य सादिकः सपर्यवसितोऽपि च
1
स्कन्धाश्च स्कन्धदेशाश्च तत्प्रदेशास्तथैव च परमाणवच बोद्धव्याः, रूपिणश्च चतुर्विधाः
॥९॥
॥ युग्मम् ॥
અથ-ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણ દ્રવ્યે અનાદિ-અનંત છે, તેમજ સર્વદા સ્વ-સ્વરૂપના ત્યાગના અભાવ હાવાથી નિત્ય છે. સમય પણુ, બીજા બીજા સમયેાત્પત્તિ પ્રવાહ રૂપ સંતતિની અપેક્ષાએ અનાદિઅનત રૂપ પ્રકારવાળા છે, પરન્તુ નિયત વ્યક્તિ રૂપ ઘડી વગેરે વિશેષની અપેક્ષાએ साहिसान्त पशु (८+८-१४४६ - १४४७)
છે
1
खंधा य खंदेसा य, तप्परसा तहेव य परमाणुणो अ बोधव्त्रा, रूविणो य चउन्विहा ॥ १०॥
1
112011