SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ ૩૮૫ અર્થ-પુદ્ગલેના ઉપચય અને અપચય રૂપ ધ જણાવે છે. (૧) સ્તંભ વગેરે, (૨) સ્તંભ વગેરેના ખીો વગેરે ભાગ રૂપ સ્કંધ દેશે, (૩) તે સ્કંધાના સ્ત’ભાદિ સંબધી નિર’શ અંશ રૂપ પ્રદેશા-સ્ક ંધપ્રદેશે, અને (૪) નિર ́શ દ્રવ્ય રૂપ પરમાણુઓ, આમ રૂપી અજીવા ચાર પ્રકારના છે. અહીં દેશ-પ્રદેશોના સ્પર્ધામાં જ અન્તર્ભાવ હેાવાથી, સ્કંધ અને પરમાણુઓ-એમ એ જ ભેદૅ સ ક્ષેપથી જાણુવા. (૧૦-૧૪૪૮) एगत्तेण पुढत्तेणं, खंधाय परमाणुणो लोएगदेसे लोए अ, इत्तो काळविभागं तु एकत्वेन पृथक्त्वेन स्कन्धाश्च परमाणवः लोकैकदेशे लोके च भक्तव्या ते तु क्षेत्रतः ॥ इतः कालविभागं तु तेषां वक्ष्ये चतुर्विधम् ॥ ११ ॥ અર્થ-છૂટા છૂટા રહેતા એ પરમાણુઓના મળવાથી દ્વિપ્રદેશિક, ત્રણ-ચાર-સ ́ખ્યાત-અસ ખ્યાત-અનંત અને અનંતાનંત પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશિક, ચતુઃપ્રદેશિક સખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક, અનંત પ્રદેશિક અને અનંતાનંત પ્રદેશિક સ્કંધ રૂપ સમાન પરિણતિ સ્વરૂપ એકત્વથી ખીજા પરમાણુ એની સાથે અસ'ઘાત રૂપ પૃથક્ ́થી-ભેદથી, પરમાણુ એ કહેવાય છે. મેટા સ્ક્રધાના તૂટવા રૂપ પૃથક્ ́થી નાના નાના સ્કંધા ભેદજન્ય’ કહેવાય છે. પરમાણુએ આકાશના એક પ્રદેશમાં જ રહે છે. ધ વિચિત્ર પરિમાણુવાળા હાઈ, બહુતર પ્રદેશાથી ઉપચિત ઢાવા છતાં, કેટલાક ૨૬ भइअच्वा ते उ खेत्तओ ॥ तेसिं वोच्छं चउन्विहं ॥ ११ ॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy