________________
શ્રી જીવાજીવિભકિત-અધ્યયન-૩૬
૩૮૩
અર્થ-રૂપી અને અરૂપીના ભેદથી અજીવે એ પ્રકારે થાય છે. અરૂપી અજીયો દશ પ્રકારના છે અને રૂ] અજીવો ચાર પ્રકારના છે. તેમાં અરૂપીએના દશ પ્રકારને કહે છે. (૧) સ્ત્ર-સ્ત્રભાવથી ગતિમાં પરિણત જીવ પુદ્ગલાને ગતિના ઉપકારક દ્રવ્ય ધર્માસ્તિકાય.’(પ્રદેશસમૂહ રૂપ) (૨) તેને ત્રીજો ભાગ–ચાથા ભાગ વગેરે દેશ. (૩) તેના નિવિભાગ ભાગ રૂપ પ્રદેશ. (૪) સ્થિતિપરિણત જીવ પુદ્ગલાની સ્થિતિમાં ઉપકારક દ્રવ્ય અધર્માસ્તિકાય.' (૫) તેના દેશ. (૬) તેના પ્રદેશ. (૭) પદાર્થને અવકાશદાનમાં ઉપકારક દ્રવ્ય આકાશાસ્તિકાય' ( પ્રદેશસમૂહ-ધ રૂપ ) (૮) તેના દેશ. (૯) તેના પ્રદેશ. (૧૦) અદ્ધા એટલે કાળ, તે રૂપ સમય ‘અદ્ધા સમય', મા નિવિભાગ રૂપ હાઈ અદ્ધા સમયને દેશ અને પ્રદેશના સંભવ નથી. જે આવલિકા-મુહૂત્ત વગેરે કાલભેદ્દા વ્યવહારથી કહેવાય છે, તેની અહીં વિવક્ષા કરેલ નથી. (૪ થી ૬-૧૪૪૪૨ થી ૧૪૪૪)
,
धम्माम्मे अ दोवेए, लोगमेत्ताविआहिथा लोआलोए अ आगासे, समय समय खेत्तिए धर्माधर्मे च द्वौ एतौ लोकमात्रौ व्याख्यातौ लोकालोके चाकाशं समयः समयक्षेत्रिकः અ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય- એ દ્રવ્યે સમસ્ત લેાક માત્ર વ્યાપક છે. આકાશાસ્તિકાય દ્રવ્ય લેાકાલોક વ્યાપક છે-સગત છે. અદ્ધા સમય અહીં ક્રીંપ અને એ સમુદ્ર રૂપ સમયક્ષેત્ર રૂપ વિષયવાળા ‘સમયક્ષેત્રિક' કહેવાય
—
1
શાળા
1
11011