________________
શ્રી અનગારમાગ ગતિ-અધ્યયન-૩૫
૩
અને આગમા` રૂપ સૂત્રના અનુસારે અનિ’ક્રિત (જાતિ વગેરે નિંદિત જન સંખ ́ધી જે ન હેાય તે) ઇચ્છે-ગવેષણા કરે. લાભાલાભમાં સંતુષ્ટ અનેલા મુનિ આહાર-પાણી-ગાચરી કરે. સરસ અન્ન પ્રાપ્ત થતાં લંપટતા વગરના મની, મધુર વગેરે રસ અપ્રાપ્ત થતાં ઇચ્છા વગરના બની અને જિન્દ્રિયના દમનવાળા એથી જ અસૂચ્છિત બની (સનિધિ નહિં કરવા દ્વારા અથવા ભોજનકાળમાં આસક્તિના અભાવવાળા ખની) સયમના નિર્વાહ માટે મહા મુનિ લેાજન કરે, પરન્તુ ધાતુઓની વૃદ્ધિ માટે ભેજન ન કરે ! (૧૩ થી ૧૭–૧૪૩૦ થી ૧૪૩૪) अच्चणं रयणं चेव, वंदणं पूअणं तहा
1
u?<h
’
इड्ढी सक्कारसम्माणं, मणसावि न पत्थर अर्चनां रचनां चैत्र, वन्दनं पूजनं तथा ऋद्धिसत्कारसन्मानं, मनसापि न प्रार्थयेत्
mil
અ -પુષ્પ વગેરેથી થતી પૂજા રૂપ અર્ચનાને, નિષદ્યા વગેરે શયનાસન વગેરે) વિષય રૂપ અથવા સ્વસ્તિકારૂિપ રચનાને, વ'દનાને, વસ્ત્ર વગેરેની પ્રાપ્તિ રૂપ પૂજનને, શ્રાવકોપકરણાદિ સ’પદા રૂપ ઋદ્ધિને, અથાન આદિ રૂપ સત્કારને અને અભ્યુત્થાન આદિ રૂપ સન્માનને મનથી પણ ઇચ્છે નહિ. (૧૮–૧૪૩૫)
सुक्कं झाणं झिआएज्जा, अनिआणे अकिंचणे वोसट्टकाए विहरेज्जा, जाव कालस्स पज्जओ
शुक्लं ध्यानं ध्यायेद निदानोऽ किञ्चनः
व्युत्सृष्टकायो विहरेत् यावत्कालस्य पर्यायः
"
1
l‰°
ass