SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનગારા માર્ગે ગતિ-અધ્યયન-૩૫ सुणेह मेगग्गमणा, मग्गं बुद्धेहिं देसि । जमायरतो भिक्खू , दुक्खाणंतकरो भवे शृणुत मे एकाग्रमनसः, मार्ग बुद्धैर्देशितम् । यमाचरन्भिक्षुदु:खानामान्तकरो भवेत् - શા અર્થ—જેને આરાધતાં સાધુ, સકલ કર્મના ક્ષય દ્વારા દુઃખને અંત કરનારે થાય છે. એવા શ્રી અરિહંત ભગવંત વગેરેએ કથિત મોક્ષમાર્ગને, હે શિષ્ય ! અનન્ય ચિત્તવાળા બની કહેનાર એવા મારી પાસેથી સાંભળો ! (૧-૧૪૧૮ गिहवास परिच्चज्ज, पव्वजं अम्सिए मुणी। इमे संगे विआणेज्जा, जेहिं सज्जति माणवा ॥२॥ गृहवासं परित्यज्य, प्रव्रज्यामाश्रितो मुनिः । इमान्संगान्विजानीयात् , यैः सज्यन्ते मानवाः ॥२॥ અર્થ–ઘરવાસને છેડી શ્રી ભાગવતી પ્રત્રજ્યાને પામેલ મુનિ, દરેક પ્રાણીને પ્રસિદ્ધ આ પ્રત્યક્ષ પુત્ર, સ્ત્રી વગેરે સંગને “આ ભવના હેતુઓ છે’-એમ વિશેષથી જાણે! અર્થાત જ્ઞાનનું વિરતિ રૂ૫ ફળ હોવાથી જાણીને તેઓને છોડી દે! કારણ કે-પુત્ર, સ્ત્રી આદિ સંગાથી માનો અને બીજા પ્રાણીઓ મમતાભાવને પામે છે અર્થાત્ ભવબંધનથી બંધાય છે. (૨– ૧૪૧૯)
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy