SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ બાકી રહેલ હોય ત્યારે પરલેકમાં જાય છે. (૫૮ થી ૬૦ -૧૪૧૪ થી ૧૪૧૬) तम्हा एयासि (ण) लेसाणं, अणुभावे (गे) विआणिआ। प्पसत्था उपज्जित्ता, पसत्था उ अहिटिए (जासि) त्तिबेमि।। तस्मादेतासां लेश्यानामनुभावं विज्ञाय अप्रशस्तास्तु वर्जयित्वा, प्रशस्तास्तु अधितिष्ठेद् इति ब्रवीमि ॥६१॥ અર્થ જેથી આ દુર્ગતિ–સુગતિ હેતુ રૂપ અપ્રસ્તપ્રશસ્ત લેશ્યાઓના અનુભાવ-પરિણામને જાણુંને, અપ્રશસ્ત લેશ્યાઓને છેડી, મુનિ,ભાવપ્રતિપત્તિપૂર્વક પ્રશસ્તલેશ્યાઓને આશ્રય કરે ! એમ હે જંબૂ! હું કહું છું. (૬૧-૧૪૧) ચિત્રીશમું શ્રી શ્યા-અધ્યયન સંપૂર્ણ.
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy