________________
-
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ अतितीक्ष्णकंटकाकीर्णे, तुङ्गे शाल्मलिपादपे । खिन्नं पाशबद्धेन, कर्षापकर्षणैर्दुष्करम् ॥ ५२ ॥
અર્થ-અત્યંત તીણ કાંટાઓથી વ્યાપ્ત ઉંચા શામલી વૃક્ષ ઉપર, પાશથી બંધાયેલ મારા વડે પરમાધામીઓએ કરેલ આકર્ષણ-પ્રકર્ષણ દ્વારા દુસહ દુઃખ–ખેદને અનુભવ ४२रा तो. (५२-६४५)
महाजंतुसु ऊच्छूया, आरसन्तो सुभेरवं । पीलिओमि सकम्मेहि. पावकम्मो अणंतसो ॥५३॥ महायंत्रेष्विक्षुरिवारसन्सुभैरवम् पोडितोस्मि स्वकर्मभिः, पापकर्माऽनंतशः ॥ ५३ ॥
અર્થ-મહાયંત્રમાં શેરડીની માફક પલાતાં, પાપકર્મ કરનાર હું સ્વકર્મોથી અનંતી વાર મહા ભયંકચીસ पातम अनुभवतो तो. (43-६४९)
कूवंतो कोलमुणएहिं, सामेहिं सबलेहि य । पाडिओ फालिओ छिन्नो, विप्फुरन्तो अणेगसो॥५४॥ कूजन्कोलशुनकैश्श्यामैश्शवलश्च पातितः स्फाटितः छिन्नः, विस्फुरन्ननेकशः ॥ ५४॥
અર્થ–રડતા એવા મને ભૂંડ–ધાનરૂપધારી શ્યામ અને શંબલ નામના પરમાધામીઓએ ભૂમિ પર પટક્યો, જૂના વસ્ત્રની માફક મને ફાડ અને અનેક વાર આમ-તેમ २ता भने यी नाच्यो हतो. (५४-६४७)
असीहिं अयसिवण्णेहिं. भल्लीहिं पट्टिसेहि य । छिन्नो भिन्नो विभिन्नो य, उववन्नो पाचकम्मुणा ॥