________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
असिभिरतसीवर्णैर्भल्लीभिः પદ્િરૌઢ छिन्नो भिन्नो विभिन्नश्च, उत्पन्नः पापकर्मणा ॥ ५५ ॥
અર્થ- અતસીના ફૂલ જેવી કાળી તલવારથી, ભાલાઓથી અને ખરપલીઓથી પાપકર્મથી નરકમાં ઉત્પન્ન થયેલા મને ચીરી નાખે-ફાડી નાખે તથા મારા સૂમ ટૂકડે ટૂકડા કરી નાખ્યા હતા. (૫૫૬૪૮)
अवसो लोहरहे जुत्तो, जलन्ते समिलाजुए। चोइओ तुत्तजुत्तेहिं, रुज्झो वा जह पाडिओ ॥५६॥ अवशो लोहरथे योजितो, ज्वलति समिलायुते । चोदितस्तोत्रयोक्त्रै, रोज्झ इव यथा पातितः ॥ ५६ ॥
અર્થ–પરતંત્ર હવાથી લેખંડના રથ–ગાડામાં જોડાયેલે, વાલાવાળા ગાડામાં ધુંસરી–ધુંસરીની ખીલીજેતર વગેરેથી યુક્ત બનેલે અને પરેણ-ચાબુક વગેરેથી પ્રેરિત થયેલું હતું, અથવા રેઝની માફક લાકડી વગેરેથી પટીને મને પાડ્યો હતે-કૂદ્યો હતે. (૫૬ ૬૪૯)
हुयासणे जलंतमि, चियासु महिसो विव । दइढो पक्को य अवसो, पावकम्मेहि पाविओ ॥५५॥ हुताशने ज्वलति, चितासु महिष इव । રાધ: પવશ્રાવ, પાપમ: પ્રતિઃ | ૭ |
અર્થ–પરમાધામીઓએ બનાવેલ ચિતાઓમાં સળગાવેલ આગમાં પાડાની માફક પાપકર્મોથી નરકમાં આવેલા પરતંત્ર એવા મને ભસ્મસાત્ બનાવ્યું અને પકા હતે. (૧૭-૬૫૦)