________________
૩૬૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ રૂપ સ્થિતિ કાપતલેશ્યાની જઘન્ય જાણવી અને બૃહત્તર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપે સ્થિતિ કાપતલેશ્યાની ઉત્કૃષ્ટ જાણવી. આ બે નિકાયમાં રહેનારી ત્રણ વેશ્યાની સ્થિતિ જણાવી. હવે સકલ નિકાયમાં રહેલ તેલેસ્થાની સ્થિતિ ४ छे. (४८ थी ५०-१४०: थी १४०१) तेण परंवोच्छामि, तेऊ लेसा जहा सुरगणाणं । भवणवइवाणमंतर-जोइसवेमाणिआणं च ॥५१॥ पलिओवमं जहन्ना, उक्कोसा सागरा उ दुण्णहिआ । पलिअमसंखिज्जेणं, होइ भागेण तेऊए
॥५२॥ दसवाससहस्साई, तेऊइ ठिई जहन्निआ होइ दुण्णुदही पलिओवम--असंखभागं च उक्कोसा ५३॥
॥ त्रिभिविशेषकम् ॥ ततः पर प्रवक्ष्यामि, तेजोलेश्यां यथा सुरगणानाम् । भवनपतिवानमन्तरज्योतिष्कवैमानिकानां च
॥५१॥ पल्योपमा जघन्योत्कृष्टा सागरोपमे तु द्वेऽधिके । पल्योपमासङ्ख्येयेन, भवति भागेन तैजस्याः ॥१२॥ दशवर्षसहस्राणि, तेजस्याः स्थितिघन्येनोक्ता द्वावुदधी पल्योपमासङ्ख्येयभागश्चोत्कृष्टा
॥त्रिभिविशेषकम् ॥ અર્થ-હવે પછી જે પ્રકારે દેવગણની તેજલેશ્યા સંભવે છે, તે પ્રકારે ભવનપતિ, વાનયંતર, જોતિષ્ક અને વૈજ્ઞાનિકેની તે જે વેશ્યા સ્થિતિ કહે છે, ભવન પતિ અને વ્યંતરોની તેજલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે