________________
શ્રી શ્યા-અધ્યયન-૩૪
- ૩૬૭ जा किण्हाइ ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिआ। जहन्नेणं नीलाए, पलिअमसंखेज्ज उक्कोसा जा नीलाए ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिआ। जहन्नेणं काऊण, पलिअमसंखं च उक्कोसा ॥५०॥ दशवर्षसहस्राणि, कृष्णायाः स्थितिर्जघन्यका भवति । पल्योपमासङ्ख्येयतमः, उत्कृष्टो भवति कृष्णायाः ॥८॥ या कृष्णायाः स्थितिः खलूत्कृटा सा तु समयाभ्यघिका । जघन्येन नीलायाः, पल्योपमासङ्ख्येयतमः उत्कृष्टा ॥४॥ या नीलायाः स्थितिः खलूत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन कापोतायाः, पल्योपमासख्यभागश्चोत्कृष्टा ॥५०॥
| | ત્રિમિર્વિશેષ અથ–દશ હજાર વર્ષની સ્થિતિવાળા ભવનપતિ અને વ્યંતરની, કૃષ્ણલેડ્યાની દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ જાણ. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપ આયુષ્યવાળા ભવનપતિ અને વ્યંતરોની, કૃણલેશ્યાન પપમના અસં
ખાતમા ભાગ પ્રમાણુવાળ ઉકૂટ સ્થિતિ જાણવી. જે કૃષ્ણલેશ્યાની પોપમના અસંખ્યાતમા ભાગ રૂપે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે જ સમય અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપે સ્થિતિ નિલલેશ્યાની જઘન્ય સ્થિતિ જાણવી. બૃહત્તર પપમના અસંખ્યાતમા ભાગ રૂપે સ્થિતિ નીલેશ્યાની ઉત્કૃષ્ટ જાણવી. જેનીલલેશ્યાની બુડત્તર પલ્યોપમને અસંખ્યાત ભાગ છે, તે સમયે અર્ષિક બૃહત્તર ૫૫મને અસંખ્યાતમો ભાગ