________________
388 શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છે.), તે તમામ લેશ્યાઓની જઘન્ય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તના કાલમાનવાળી છે. એક કેવલ શુકલેશ્યાને છેડીને અર્થાત્ વિશિષ્ટ મનુષ્યની શુકલેશ્યામાં અપવાદ છે. (૪૫-૧૪૦૧) मुहुत्तद्धं तु जहन्ना, उक्कोसा होइ पुवकोडी उ । नवहिं वरिसेहि ऊणा, नायब्धा मुक्कलेसाए ४६॥
मुहूर्ताद्धां तु जघन्योत्कृष्टा भवति पूर्वकोटी तु । नर्वाभवेरूना ज्ञातव्या शुक्ललेश्यायाः
અર્થ -શુકલેશ્યાની જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ નવ વર્ષથી ન્યૂન પૂર્વક વર્ષની સ્થિતિ છે. અહીં જે કે પૂર્વકોડના આયુષ્યવાળે આઠ વર્ષને થયેલ વ્રતના પરિણામને પામે છે. આટલી ઉંમરવાળાને વર્ષના પર્યાય પહેલાં શુકલેશ્યાને સંભવ નથી, અર્થાત્ એક વર્ષના પર્યાય પછી (કેવલજ્ઞાન સહિત) શુકલેશ્યા હોય છે. (૪૬–૧૪૦૨) एसा तिरिअनराणं, लेसाग ठिई उ वण्णिा होइ । तेण पर बाच्छामि, लेसाण ठिइ उ देवाणं एषा तिर्यग्नराणां, लेश्यानां स्थितिस्तु वर्णिता भवति । ततः परं वक्ष्यामि. लेश्यानां स्थितिस्तु देवानाम् ॥४७॥
અર્થ –આ તિયની અને મનુની લેશ્યાઓનૌ સ્થિતિ કહી. હવે પછી દેવેની લેડ્યાઓની સ્થિતિને હું કહીશ. (૪–૧૪૦૩} दसवाससहस्साई किण्हाए ठिई जहाण्णआ होई । पन्छिअमसंखिज्जइमो, उक्कोसो होई किण्हाए