________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૬૫
અ-ધૂમપ્રભામાં પક્ષ્ચાપમના અસ`ખ્યાત ભાગ અધિક દશ સાગરોપમની કૃષ્ણલેશ્યાની જઘન્યનો સ્થિતિ જાણવી. તમસ્તમામાં એ અંતર્મુહૂત અધિક તેત્રીશ સાગરોપમની કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. વળી અહી નારકાની તથા આગળ ઉપર દેવાની આ દ્રવ્યલેશ્યાની સ્થિતિ જાણવી. ભાવપરાવર્તનની અપેક્ષાએ દેવ-નારકાને છ વેશ્યાએ છે-એમ સમજવુ’- (૪૩–૧૩૯૯)
एसा नेरइभाणं, लेसाण ठिई उ वणिआ होई तेण पर वोच्छामि, तिरिअमणुस्साण देवाणं
I
118811
एषा नयिकाणां लेश्यानां स्थितिस्तु वर्णिता भत्रति । ततः परं वक्ष्यामि, तिर्यग्मनुष्याणां देवानाम्
118811
અર્થ-આ નારકીએની લેશ્યાઓની સ્થિતિ કડી હવે પછી તિય ચેાનો, મનુષ્યની અને દેવેન વૈશ્યાસ્થિતિને હું કહીશ. (૪૪–૧૪૦૦)
अंतोमुहुत्तमर्द्ध, लेसाण ठिई जहिं जहिं जा उ तिरिआण नराणं वा, वज्जित्ता केवल लेस
*
I૪l
I
अन्तर्मुहूर्त्ताद्धां, लेश्यानां स्थितिर्यत्र यत्र या तु तिरश्चां नराणां वा, वर्जयित्वा केवलं लेश्याम् ॥४५॥ અર્થ-જ્યાં જ્યાં કે જે જે વેશ્યાએ તિયચા અને મનુષ્યા માં સંભવિત છે (પૃથ્વી-જલ-વનસ્પતિમાં પહેલી ચાર, અગ્નિ-વાયુ-વિકલેન્દ્રિય, સમૂ િમ મનુષ્યાદિમાં પહેલી ત્રણ અને ગભ જ તિય ચ-મનુષ્યેામાં છ લેસ્યાઓને સભવ