________________
૩૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ दशवर्षसहस्राणि, काणेतायाः स्थितिर्जघन्यका भवति । त्रयः उदधयः पल्योपमासङ्ख्यभागश्चोत्कृष्टा
૪ અર્થ –રત્નપ્રભામાં ઉપરિત પ્રસ્તટવતી નારકેને-દશ હજાર વર્ષની સ્થિતિવાળા નારીઓને કાતિલેયા દશ હજાર વર્ષની જઘન્ય જાણવ, જ્યારે વાલુકાપ્રભામાં પ્રથમ પ્રસ્તટમાં પોપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ સ્થિતિવાળા નારકીઓને “કાપતલેશ્યા”ની પલ્યોપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૪૧૧૩૯૭) तिण्णुदही पलिओवमसंखभागो उ जहण्ण नीलठिई। दस उदही पलिओवम-असंखभागं च उक्कोसा ॥४२॥ त्रयः उदधयः पल्योपमासङ्ख्येयागस्तु जघन्या नीलस्थितिः । दशोदधयः पल्योपमाऽसङ्ख्येयभागश्चोत्कृष्टा ॥४२॥ - અર્થ–વાલુકાપ્રભામાં નીલલેડ્યાની જઘન્ય સ્થિતિ પત્યેપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની જાણવી, જ્યારે ધૂમપ્રભામાં પ્રથમ પ્રસ્તટે ૫ પમના અસંખ્યાત ભાગ અધિક દશ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ “નલલેશ્યા ની જાણવી. (૪૨-૧૩૯૯) दस उदही पलिओवमसंखभागंजन्निा होई तेत्तीससागराई, उक्कोसा होई किण्हाए
કરી दशोदधयः पल्योपमासङ्ख्येयभागो जघन्यका भवति । त्रयस्त्रिंशत्सागरोपमान्युण्कृष्टा भवति कृष्णायोः ॥४३॥