________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪.
- ૩૬૩ વાલુકાપ્રભાના ઉપરિકન પ્રસ્તગત નારકના ઉત્કૃષ્ટ આયુષ્યને આશ્રીને ત્રીજી “કાપતલેશ્યા ની સમજવી, ૩)
જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પામના અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમની, ઈશાન દેવક વાસી દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય વિચારતાં એથી “તેજાલેશ્યાની. સમજવી. (૪)
જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે અંતમુહૂર્ત અધિક દશ સાગરોપમની, બ્રહ્મલેક સ્વર્ગવાસી દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને લક્ષ્યમાં રાખતાં પાંચમી “પદ્મશ્યા ની. સમજવી. (૫)
જન્ય અંતમ્ હૂની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે પંત. મુહૂર્ણ અધિક તેત્રીશ સાગરોપમની, અનુત્તર વિમાનવાસી દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને અવલંબીને છઠ્ઠી “શુકલેશ્યા ની સમજવી. (૬) (૩૪ થી ૩૯–૧૩૯૦ થી ૧૩૫) एसा खलु लेसाणं, ओहेण ठिइ उ वण्णिा होई । चउसुऽवि गईसु एत्तो, लेसाण ठिईतु वोच्छामि ॥४०॥ एषा खलु लेश्यानामोघेन, स्थितिस्तु वर्णिता भवति ।। चतसृष्वपि गतिष्वितो, लेश्यानां स्थितिस्तु वक्ष्यामि ॥४०॥
અથ –આ સ્થિતિ વેશ્યાઓની સામાન્ય રીતે વર્ણવાચેલી છે. હવે ચારેય ગતિઓમાં પણ વેશ્યાઓની સ્થિતિને હું કહીશ. (૪૦–૧૩૯૬) दसवाससहस्साई, काऊए ठिई जहन्निआ होई तिण्णुदही पलिओवम-असंखभागं च उक्कोसा | |૪