________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩૯
અને ઉત્કૃષ્ટ સ્થિતિ વ્યંતરોની પલ્લે પમની અને ભવનપતિએની સાધિક સાગરોપમની છે. ન્યાતષીઓની તેજોવેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યાપમને આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષોથી અધિક પચેાપમની, સૌધર્મની અપેક્ષાએ તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યેાપમની અને ઈશાનની અપેક્ષાએ એ સાગરોપમની પળ્યેાપમના અસ ખ્યાતમા ભાગથી અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી, હવે સામાન્યની અપેક્ષાએ દેવ સ’બધી તેોલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પત્યેાપમના અસખ્યાતમા ભાગથી અધિક એ સાગરોપમની જાણવી. (૫૧ થી ૫૩ ૧૪૦૯)
*
1
जा तेऊण ठिई खलु, उक्क सा सा उ समयमन्महिआ । जहणेणं पम्हाए, दस उ मुहुत्ताहिआई उक्कोसा ॥५४॥ या तैजस्याः स्थितिर्खलुत्कृष्टा सा तु समयाभ्यधिका जघन्येन पद्मायाः, दशैव मुहूर्त्ताधिकानि उत्कृष्टा ॥५४॥ અથ –એક સમયાધિક પલ્ચાપમના અસ`ખ્યાતમા ભાગ અધિક એ સાગરોપમની જઘન્ય સ્થિતિ પદ્મવેશ્યાની સનત્કુમારમાં સમજવી.એ અ`ત હૃત્ત અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મલોકમાં સમજવી. (૫૪–૧૪૧૦)
G
जा पहाई ठिई खल. उक्कोसा सा उ समयमन्महिआ । जहणेण सुक्काए, तित्तीस मुहुत्तममहिआ
Gl
या पद्मायाः स्थितिखलुत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन शुक्लायाः, ત્રિશમુદૂ ોધિાન કા અથ-એક સમયાધિક એ અંતમુહૂત્ત અધિક દશ
૨૪