SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨ ૩૩૫ सो तस्स सबस्स दुहस्स मुक्को, जं वाइई सययं जंतुमेअं। दीहामविप्पमुक्को पसत्थो,तो होइ अच्चंतसुही कयत्थो॥११०॥ स तस्मात्सर्वस्माद्दुःखान्मुक्तः, यद् बाधते सततं जन्तुमेनम् । दीर्घामयविप्रमुक्तः प्रशस्तस्ततो भवत्यत्यन्तसुखी कृतार्थः ॥११०॥ અથ–તે મેક્ષને પામેલે આત્મા, જે દુઃખ આત્માને નિરંતર દુઃખી કરે છે-બાધા પમાડે છે, તે જાતિ-જરા-મરણ રૂપ સર્વ દુઃખથી મુક્ત પૃથભૂત બને છે. સ્થિતિની અપેક્ષાએ લાંબા કર્મો રૂપી વિવિધ વિવિધ બાધા કરનાર હેઈ, રંગોથી વિમુક્ત બનેલે હોઈ પ્રશસ્ત-પ્રશંસાપાત્ર બને છે તથા तेथी ४ मयत सुभी-कृताय थाय छे. (११०-१33०) अणाइकालप्पभवस्स एसो, सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो। विआहिओ जं समुवेच्च सत्ता; कमेण अच्चंतसुही हवंति तिबेमि ॥११॥ अनादिकालप्रभवस्य एष, सर्वस्य दुःखस्य प्रमोक्षमार्गः । व्याख्यातो यं समुपेत्य सत्त्वाः, क्रमेणात्यन्तसुखिनो भवन्तीति ब्रवीमि ॥१११॥ અર્થ-આ પૂર્વોકત અનાદિકાળથી જન્ય સર્વ દુઃખની અત્યંત મુક્તિને ઉપાયભૂત માર્ગ કહ્યો. તે મોક્ષમાર્ગને સ્વીકારી આત્માઓ ઉત્તરોત્તર પ્રાપ્તિ રૂપ કમથી અત્યંત સુખી બને છે–એમ હે જંબૂ! હું કહું છું. (૧૧૧-૧૩૩૧)
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy