________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૩૩. દ્વેષ, વિષયસેવનાદિ પ્રયજન માટે ઉદ્યમશીલ–ઉત્સાહી બની વિષયસેવનાદિ પ્રજનેમાં પ્રવૃત્તિ કરે છે, કેમ કે-સકલ અનર્થનું મૂળ રાગ-દ્વેષ જ છે. રાગ-દ્વેષ વગરના આત્મા વિષે જેટલા લેકમાં પ્રસિદ્ધ છે, તેટલા પ્રકારવાળા ઈન્દ્રિયના અર્થો મને હરતા અને અમનહરતાને પામતા નથી, પરંતુ રાગકેષવાળા વિષે થાય છે. (સ્વરૂપથી રૂપાદિ વિષયે આત્માને મને હર કે અમનેહર નથી, પરંતુ રાગ-દ્વેષી ગ્રાહકના વિશે મને ડર કે અમનહર બને છે.) આથી વીતરાગ-દ્વેષવાળા આત્મા વિષે આ વિષયે મનહર કે અમને હરતાને પામી શકતા નથી.રાગ-દ્વેષના અભાવમાં વિષયસેવન હિંસાવગેરે પ્રજનેની જે ઉ૫ત્તિ જ નથી, તે અનર્થની ઉત્પત્તિ ક્યાંથી જ હોય? (૧૦૪ થી ૧૦૬-૧૩૨૪ થી ૧૩૨૬) एवं ससंकप्पविकप्पणासु, संजायए समयमुवटिअस्स । अत्थे अ संकप्पयओ तो से, पहीअए कामगुणेसुतण्हा॥१०७॥ स वीअरागो कयसबकिच्चो खवेइ नाणावरणं खणेणं । तहेच जं दसणमावरेइ, जं च अंतरायं पकरेइ कम्मं ॥१०८॥ सव्वतओ जाणइ पासई अ, अमोहणे होइ निरंतगए । अणासवे झाणसमाहिजुत्ते, आउक्खए मोक्खमुवेइ सुद्धे ॥१०९॥
| | ત્રિમો . एवं स्वसङ्कल्पविकल्पनासु, सजायते समतामुपस्थितस्य । अर्थाश्च सङ्कल्पयतस्ततस्तस्य, प्रहीयते कामगुणेषु तृष्णा ।।१०७॥ स वीतरागः कृतसर्वकृत्यः, क्षपयति ज्ञानावरण क्षणेन । तथैव यदर्शनमावृणोति, यच्चान्तरायं प्रकगेति कर्म ॥१०॥