________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૬ :
क्रोधं च मानं च तथैव मायाँ,
लोभं जुगुप्सामरति रतिं च । हासं भयं शोकं पुंस्त्रीवेदं,
- નપુંસવે વિવિધમાવાન શ૦૨ાા आपद्यते एवमनेकरूपानेवंविधानकामगुणेषु सक्तः । अन्यांश्चैतत्प्रभवान्विशेषान् , कारुण्यदीनोह्रीमान् द्वेष्यः ॥१०३॥
અર્થ-આ રાગ-દ્વેષ રૂપ પ્રકારથી, અનંતાનુબંધી વગેરે ભેદથી અને તારતમ્ય ભેદથી ઘણું ભેદવાળા, ક્રોધ, માન, માયા, લેભ, ધૃણા, બેચેની રૂ૫ અરતિ, વિષયાસક્તિ રૂ૫ રતિ, હાસ્ય, ભય, શેક, સ્ત્રીની ઈચ્છા રૂપ પુરૂષક, પુરૂષની ઈચ્છા રૂપ સ્ત્રીવેદ, ઉભયની ઈચ્છા રૂપ નપુંસકવેદ, આ પ્રમાણે વિવિધ વિકાર રૂ૫ ભાવેને પામે છે. વળી અત્યંત દીન-લજાવાળો થતે, (ક્રોધ આદિથી પ્રીતિવિનાશ વગેરે દોષને અહીં અનુભવતે અને પરલેકમાં તેને અતિ કટુક પરિણામને વિચારતે) ક્રોધાદિષથી દુષ્ટ હેઇ, સર્વ જનને પણ અપ્રીતિપાત્ર બનતે અને શુભાશુભ શબ્દદિ કામગોમાં રાગી-દ્વેષી, ક્રોધાદિથી જન્ય પશ્ચાત્તાપ-દુર્ગતિપતન વગેરે વિશેષ ફળોને મેળવે છે. (૧૦+૧૦૩-૧૩૨૨૧૩૨૩) कप्पं न इच्छेज्ज सहायलिच्छू,पच्छाणुतावेण तबप्पभाव। एवं विपारे अमिअप्पयारे, आपज्जई इंदियचोरवस्से। १०४॥ तओ से जायंति पोषणाई,निम्मज्जिउं मोहमहण्णवंमि। सुहेसिणो दुक्खविणोअणट्ठा,तप्पच्चयं उजमए अरागी॥१०५॥