SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ न कामभोगाः समतामुपयान्ति, न चापि भोगाः विकृतिमुपयान्ति । यस्तत्प्रद्वेषी च परिग्रही च, स तेषु मोहाद्विकृतिमुपैति ॥ १०१ ॥ અથ-કામલેંગે, રાગ-દ્વેષના અભાવ રૂપ સમતા પ્રતિ હેતુપણાને પામતા નથી અર્થાત્ સમતા પ્રત્યે કામલેગા હતુ નથી. જો સમતા પ્રતિ કામલેાગા હેતુ છે-એમ માનવામાં આવે, તે દુનિયામાં કાઇ પણ રાગી અને દ્વેષી ન હોય ! કામ ભાગા, ક્રોધાદિ રૂપ વિકૃતિ પ્રત્યે હેતુપણાને પામતા નથી અર્થાત્ માત્ર કામભેગા જ વિકાર પ્રત્યે દ્વૈતુ નથી. જો ફકત કામ– ભાગાને જ વિકારહેતુ માનવામાં આવે, તે કેાઈ પણ વીતરાગ અને નહિ. જે કામભોગામાં-અનિષ્ટ વિષયામાં પ્રદ્વેષવાળા છે, તે ઇષ્ટ કામભોગમાં રાગવાળા રાગ-દ્વેષ રૂપ મેહથી ક્રોધાદિ વિકારને પામે છે અને જે રાગ-દ્વેષરહિત છે તે સમતાને પામે છે. અર્થાત્ મુખ્યતયા ક્રોધાદિ વિકાર પ્રત્યે રાગ-દ્વેષ રૂપ મેહ કારણ છે, જયારે સમતા પ્રત્યે રાગ-દ્વેષ રૂપ માહના અભાવ કારણ છે. હું ૧૦૧-૧૩૨૧ ) कोहं च माणं च तव मायं, लोहं दुर्गुछं अरई रई च । हासं भयं सोग पुमित्थवेअं, नपुंसवेअं विवि अ भावे ॥ १०२ ॥ आवज्जई एवमणेrरूवे, एवंवि कामगुणे अन्ने अ एअप्पभवे विसेसे, कारुण्णदीणे हिरिमे सत्तो । वइसे ॥ १०३॥ - ॥ સુખમ્ ॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy