SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમાથાનાધ્યયન–૩૨ ૩૦૧ एमेव रूवम्म गओ पथोसं, उवेइ दुक्खोहपर पराओ । पट्ठचित्तो अ चिणाइकम्मं, जं से पुणो होइ दुहं विवागे ॥ ३३॥ रू विरतो मणुओ विसोगो, एरण दुक्खोहपरंपरेण । न किप्पई भवमज्झेवि संतो, जलेण वा पुक्खरिणीपलासं ॥ ३४ ॥ ॥ युग्मम् ॥ एवमेव रूपे गतः प्रद्विष्टचित्तश्च चिनोति कर्म, प्रद्वेषमुपैति दुःखौघ परम्परा । यत्तस्य पुनर्भवेद्दुःखं विपाके ॥ ३३॥ रूपे विरक्तो मनुजो विशोकः, - एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येपिसन्जलेनेव पुष्करिणीपलाशम् ॥६४॥ ॥ युग्मम् ॥ અ-એવી રીતે અમનેાહર રૂપમાં દ્વેષને કરનારે ઉત્તરાત્તર દુઃખ પર પરાને પામે છે, તેમજ ચિત્તમાં દ્વેષને ધારણ કરનારા અશુભ કતે ભેગું કરે છે. તે ક્રમ અનુભવકાળમાં અહીં' અને ભવાન્તરમાં તેને દુ:ખજનક થાય છે. મનેહર રૂપમાં રાગ વગરના અને અમને હર રૂપમાં દ્વેષ વગરના મનુષ્ય શેક વગરના થાય છે, એટલું જ નહિ પણુ સંસાર મધ્યે રહેવા છતાં તે પૂર્વીકતા દુઃ ખસમૂહની પરંપરાથી લેપાતેસ્પર્શાતા નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી पातो नथी, तेभ अहीं समन्वु (33+३४ - १२५३+१२५४) -
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy