________________
800
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ रूवाणुरत्तस्स नरस्स एवं, कुत्तो सुहं होज्ज कयाइ किंचि । तत्थोवभोगेवि किलेस दुक्खं, निव्वत्तई जस्स कए ण दुक्खं ॥३२॥
| ગુમય છે मोषस्य पश्चाच्च पुरस्ताच्च,
__प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानो,
रूपेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥३१॥ रूपानुरक्तस्य नरस्यैवं,
कुतः सुखं भवेत्कदाचित्किंचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं, निवर्तयति यस्य कृते न दुःखम् ॥३२॥
| યુમન્ અર્થ-અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળ પશ્ચાત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષોભથી દુઃખી થતે, આ જન્મમાં અનેક વિડંબનાથી અને અન્ય ભવમાં નરકાદિની પ્રાપ્તિથી જેને અંત દુષ્ટ છે, એ દુરંત જંતુ થાય છે. આ પ્રકારે ચેરી કરતે અને રૂપમાં અતૃપ્ત થતે દુઃખી થાય ! અર્થાત્ ઈના આધાર વગરને બની દુઃખી થાય છે. આ પ્રમાણે રૂપાનુરાગી મનુષ્યને કદાચિત કઈ પણ જાતનું સુખ ક્યાંથી હોય ? કેમ કે-રૂપના અનુરાગમાં-ઉપભેગમાં પણ અતૃપ્તિન પ્રાપ્તિ રૂપ બાધાથી પેદા થયેલ દુઃખ થાય છે. પિતે મુશીબત વેઠી ઉપભોગનું ઉપાર્જન કરે છે. જે ઉપભેગની ઉત્પત્તિમાં દુઃખ
જ છે, તે તેના ભાગમાં સુખ કયાંથી હોય ? (૩૧૫૩૨: ૧૨૫૧+૧૨૫૨)