________________
૨૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ-બીજો ભાગ. કરવું. (૨) “કામગર્દભ દેવેનું શું પ્રયોજન છે? –એમ બેલીને દેવેની અવજ્ઞા કરવી. (૩૦) જેના પ્રભાવથી યશસ્વી કે ઉંચે ચડ્યો હોય, તેના જ ભેગ આદિમાં અંતરાય કરે. આવા સ્થાને ના ત્યાગ દ્વારા જે સાધુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૯-૧૨૧૮)
सिद्धाइगुणजोएसु, तित्तीसासायणासु य । जे भिक्खु जयई निच्चं, से न अच्छइ मंडले ॥२०॥ सिद्धातिगुणयोगेषु, त्रयस्त्रिंशदाशातनासु च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥२०॥
અર્થ-સિદ્ધોના અતિશાયી એકત્રીશ ગુણેમાં, અર્થાત્ પાંચ સંસ્થાને, શુકલાદિ પાંચ વર્ણો, બે પ્રકારની ગંધ, મધુરાદિ પાંચ રસે, ગુરૂ, લઘુખાદિ આઠ સ્પર્શી, પુરૂષવેદાદિ ત્રણ વેદે -એમ અઠ્ઠાવશને અભાવ, તેમજ અશરીરી પણું, અસંગાપણું, જન્મરહિતપણું-એમ એકત્રીશ ગુણેમાં શ્રદ્ધા દ્વારા, મન-વચન -કાયાના પ્રશસ્ત યોગેના સંગ્રહ માટે નિમિત્તભૂત “આવેચન આદિગસંગ્રહના બત્રીશ પ્રકારોમાં, અર્થાત-(૧) શિવે પિતાના અપરાધે ગુરૂને-આચાર્યને યથાર્થ કહી સંભળાવવા (૨) આચાર્યો પણ શિષ્યકથિત અપરાધ બીજાને નહિ જણાવવા.(૩) આપત્તિના પ્રસંગમાં ધર્મમાં દઢતા કેળવવી. (૪) દુન્યવી સુખની એષણ વગર તપ કર. (૫) જ્ઞાન ભણવા રૂપ ગ્રહણ અને ક્રિયામાં અપ્રમાદ રૂપ આસેવન-આ બે શિક્ષાનું પાલન કરવું. (૬) શરીરની શોભા વગેરે નહિ કરવું. (૭) ગુણ તપ કરે. (૮)