________________
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
૧૮૧
આદિ ફાડીને મારી નાખવા. (૫) અહુ જનાના નેતા-રક્ષક જે હોય તેને મારી નાખવા (૬) છતી શક્તિએ ગ્લાન વગેરેની ઔષધાદિ દ્વારા સેવા ન કરે, (૭) કૈયુકિતઓ દ્વારા સાધુને કે દીક્ષાથી ગૃડસ્થને ધર્મભ્રષ્ટ કરે. (૮) શ્રી જિનેશ્વરોની નિંદા કરે. (૯) આચાય વગેરેની જાતિ આદિથી નિદા કરે. (૧૦) આચાય આદિની વૈયાવચ્ચ ન કરે. (૧૧) પુનઃ પુનઃ નિમિત્ત થનાદિ દ્વારા અધિકરણ મેળવી તીથ ના ભેદ (કુસંપ) કરાવે. (૧૨) તેના દોષને જાણવા છતાં વશીકરણાદિ પ્રયાગ કરે. (૧૩) ત્યાગ કરેલા ભાગેાની ઈચ્છા કરે. (૧૪) અબહુશ્રુત હોવા છતાં ‘હું બહુશ્રુત છું”-એમ એલે. (૧પ) અતપસ્વી હોવા છતાં ‘હું તપસ્વી છુ’–એમ ખેલે. (૧૬) ગૃહ વગેરેમાં લેાકને મૂકી ધૂમાડા સહિત અગ્નિ સળગાવવે. (૧૭) પાતે અકાય કરીને ખીજાએ એ કર્યું છે’-એમ કહેવુ., (૧૮) ભિક્ષા વગેરે માટે આવેલ મુનિના નિર્દયતાપૂર્ણાંક ઘાત કરવા. (૧૯) અશુભ મન કરીને પ્રચૂર માયાપ્રયોગથી સકલ લાકને ઠગવા. (૨૦) સત્ય ખેલનારને પણ ભુટ્ટો ઠરાવે. (૨૧) નિત્ય કજીયા કરે. (૨૨) માર્ગોમાં લેાકેાને લઇ જઇને તેઓનું ધન વગેરે લૂટી લે, (૨૩) લેાકાને વિશ્વાસ પમાડી તેઓની " ઔએના ઉપભાગ કરવા. (૨૪) કુંવારા નહિં છતાં ‘હું કુ ંવારા ’–એમ કહેવુ (૨૫) બ્રહ્મચારી નહિ છતાં ‘હુ· બ્રહ્મચારી છુ”–એમ કહેવુ.... (૨૬) જેનાથી અશ્વય વાન થયા હાય, તેના જ ધનનું હરણુ કરવું તે. (૨૭) રાજા, સેનાપતિ, પાઠક કે શેઠનું ખૂન કરવું, (૨૮) દેવાને નહિ જોવા છતાં હું જોઉં છું.” એવુ કથન