SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ अवरुद्दाणि वज्जित्ता, झारज्जा सुसमाहिओ | धम्मसुक्काई झाणाई, झाणं तु बुहा वए ||३५|| आर्त्तरौद्रे वर्जयित्वा ध्यायेत्सुसमाहितः 1 धर्म्यशुक्ले ध्याने, ध्यानं तत्तु बुधा वदन्ति ||३५|| અથ-આત્ત અને રૌદ્રધ્યાનને છેડીને સુસમાધિવાળા અની, સ્થિર અધ્યવસાય રૂપ ધમ્ય-શુકલધ્યાનને વિચારવું लेध्ये ते 'ध्यान' नामनातपने पंडितो हे छे. (३५-११७७) ૨૬૮ सयणापण ठाणे वा, जे उ भिक्खू ण वावरे । कायस्य विसग्गो, छट्टो सो परिकित्तिओ || ३६॥ शयनासनस्थाने वा यस्तु भिक्षुर्न व्याप्रीयते । कायस्य व्युत्सर्गः षष्ठं तत्परिकीर्तितम् ॥३६॥ અથ-સૂવામાં, બેસવામાં અને વીરાસન વગેરે સ્થાનમાં સ્વશક્તિની અપેક્ષાથી રહેલ જે સાધુ,ચલન વગેરે ક્રિયાને કરતા નથી, તે મુનિની કાયાના વ્યુત્સગ અર્થાત્ ચેષ્ટાત્યાગને छठ्ठी 'तय' तरी अवाय छे. (३६-११७८) एअं तवं तु दुबिहं, जे सम्मं आयरे मुणी । से खिष्पं सव्वसंसारा, विष्वमुच्चइ पंडिएत्तिबेमि ॥ ३७॥ एतत्तपस्तु द्विविधं यः सम्यगाचरेन्मुनिः स सर्व संसाराद्विप्रमुच्यते पंडित इति ब्रवीमि ॥३७॥ અથ-આ બે પ્રકારના તપને જે મુનિ સારી રીતે આચરે છે, તે પડિત મુનિ જલદી સઘળા સંસારથી મુક્ત जने छे. या प्रमाणे डेजू ! हुं हुं छ. (३७ - ११७८) ત્રીશમું શ્રી તપામાગ ગતિ-અધ્યયન સપૂર્ણ .
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy