________________
શ્રી સમ્યકત્વપરાક્રમાધ્યયન-૨૯
૨૪૭ कोहविजएणं भंते ! जीवे कि जणयइ ? कोहविजएणं खंति जणयइ, कोहवेअणिज्नं कम्मं न बंधइ, पुव्वबद्धं च નિક Il : :
क्रोधविजयेन भदन्त : जीवः किं जनयति ? क्रोधविजयेन क्षान्ति जनयति, क्रोधवेदनीयं कर्म न बध्नाति, पूर्वबद्धं च નિતિ દશ
અર્થ–હે ભગવન્! ક્રોધવિયથી જીવ ક ગુણ મેળવે છે? જીવ, દુરંત પણ વગેરેના વિચારથી ક્રોધના ઉદયના નિરોધ રૂપ ફોધવિજયથી, કોહેતુભૂત પુદ્ગલ રૂપ કર્મ રૂપ કોઈવેદનીયને બાંધતું નથી અને પૂર્વે બાંધેલ તે કર્મની નિર્ભર કરે છે. (૬૯-૧૧૫૯) ___ एवं माणेणं ॥७०॥ मायाए ॥७१। लोहेणं ॥२॥ नवर मद्दवं, उज्जुभावं, संतोसं च जणयइत्ति वत्तव्वं ॥
મન ૭૦ માયા II હોમેન ૨ા નવ मार्दवं, ऋजुभावं, सन्तोषं च जनयति इति वक्तव्यम् ॥ ' અર્થ—હે ભગવન! માનવિજયથી, માયાવિજયથી અને લેભવિજયથી જીવ ક્યા ગુણને પામે છે? જીવ, માનવિજયથી મૃદુતાને, માયાવિજયથી ત્ર જુતાને અને ભવિજયથી સંતેષને પામે છે તેને તે તે કષાયે જન્ય નવું કર્મ બંધાતું નથી અને પૂર્વે બાંધેલ કર્મની નિર્જરા થાય છે. (૭૦ થી ૭૨ ૧૧૬૦ થી ૧૧૬૨).
पेजदोसमिच्छादसण विजएणंभंते ! जीवे कि जणयह?