________________
શ્રી સમ્યકૂપરાક્રમાધ્યયન-૯
૨૪૫
श्वानगारो चत्वारिं केवलि सत्कर्मणि क्षपयति, ततः पश्चात् સિધ્ધતિ, મુખ્યતે, મુતે, પર્વાનિવૃત્તિ,
સર્વદુ:ઘાનામાં
.
જોતિ ॥૬॥
અથ-ડે ભગવન્ ! ચારિત્રસંપન્નત થી જીવ, કા ગુણ મેળવે છે? જીવ, ચારિત્રસંપન્નતાથી ચેગતિરોધ કરનાર હોઇ, અત્યંત સ્થિરતાની અપેક્ષાએ શૈલેશ એટલે મેરૂપર્યંત જેવા હાઈ મુનિ પણ શૈલેશ કહેવાય છે. તેની આ અવસ્થા શૈલેશી કહેવાય છે. શૈલેશી રૂપ અવસ્થાની ઉત્પત્તિ રૂપ શૈલેશી ભાવને જીવ પામે છે. શૈલેશો ભાવને પામેલા સાધુ કેવલીમાં વિદ્યમાન ચાર વેદનીયાદિ અઘાતી કર્મોને ખપાવે છે. આદ જીવ, સિદ્ધ—બુદ્ધ-મુક્ત-પરિનિર્વાણપદ્યસંપન્ન સ દુઃખાના અંતકારી અને છે. (૬૩–૧૧૫૩)
सोइंदियनिग्गणं भंते ! जीवे किं जणयइ ? सोइंदिअनिग्गहेणं मणुष्णामणुष्णेसु सदेसु रागद्दोसनिग्ग जणयह, तप्पच्चइअं च नवं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ ॥
श्रोत्रेन्द्रियनिग्रहेण મન્ત ! जीवः किं जनयति ! श्रोत्रेन्द्रियनिग्रहेण मनोज्ञामनोज्ञेषु शब्देषु रागद्वेषनिग्रह' जनर्यात, तत्प्रत्ययिकं च नवं कर्म न बध्नाति पूर्वबद्धं च નિજ્ઞતિ દ્દિષ્ટ!ા
,
અથ –ચારિત્ર, પાંચેય ઇન્દ્રિયાના નિગ્રહથી જ થાય છે. તે હૈ પ્રભુ ! શ્રોત્રેન્દ્રિયનિગ્રડથી જીત્ર કયા ગુણ મેળવે છે? વિષય સન્મુખ Àાડતી શ્રોત્રેન્દ્રિયના નિયમન રૂપ શ્રોત્રન્દ્રિય નિગ્રહથી શુભાશુભ શખ્તમાં રાગ અને દ્વેષના નિગ્રહને