________________
२४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગदसणसंपन्नयाए णंभंते ! जीवे किं जणयइ? देसणसंपन्नयाए णं भवमिच्छत्तच्छेअणं करेइ, परं न विज्जायइ, अणुत्तरेणं नाणदंसणेणं अपाणं संजोएमाणे सम्म भावमाणे विहरइ ।।
दर्शन सम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? दर्शनसम्पन्नतया भवामेथ्यावच्छेदनं करोति, पर न विध्यायति, अनुत्तरेण ज्ञानदर्शनेनात्मानं संयोजयन्सम्यग्भावयन् विहरति ।।६२॥
અર્થ-હે ભગવન્! દર્શનસંપન્નતાથી જીવ જ્યા ગુણને પામે છે? જવ, ક્ષાપશમિક સમ્યકત્વપ્રાપ્તિ રૂપ દર્શનસંપન્નતાથી સંસારના હેતુભૂત મિથ્યાત્વને ક્ષય કરે છે યાને ક્ષાયિક સમ્યકત્વને પામે છે. ત્યાર પછી ઉત્કૃષ્ટથી તેજ ભવમાં, મધ્યમ-જઘન્યની અપેક્ષાએ ત્રીજા કે ચોથા ભવમાં, કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં જ્ઞાન-દર્શન રૂપ પ્રકાશના અભાવ રૂપ વિધ્યાનને તે ક્ષાયિક સમકિતી પામતું નથી. પરંતુ ભાવિક જ્ઞાન અને દર્શનની સાથે આત્માને જોડતા ક્ષાયિક સમક્તિી અર્થાત જ્ઞાનની-દર્શનની સાથે આત્માને તન્મય બનાવતે ક્ષાયિક समरिता म१२५ १el पाये पियरे छे. (१२-११५२)
चरित्तसंपन्नयार ण भंते ! जीवे किं जणयइ ? चरित्तसंपन्नयाएणं सेलेसीमा जणयइ, सेले सीपडिकन्ने अ अणगारे चत्तारि केलिकम्मसे खवइ, तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाइ सम्बदुक्खाणभंतं करेइ ॥६३।। __ चारित्रसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? चारित्रसम्पन्नतया शैलेंशीभावं जनयति, शैलेशीप्रतिपन्न